° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


એપીએમસીના અધિકારીની લાંચ લેવા બદલ થઈ ધરપકડ

18 June, 2021 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઍન્ટિ-કરપ્શન બ્યુરો દ્વારા કલ્યાણ એપીએમસીના ઇન્સ્પેક્ટરની લાંચ લેવા અને સ્વીકારવા બદલ બુધવારે ધરપકડ કરવામાં આવી હોવાનું એસીબીની યાદીમાં જણાવાયું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ઍન્ટિ-કરપ્શન બ્યુરો દ્વારા કલ્યાણ એપીએમસીના ઇન્સ્પેક્ટરની લાંચ લેવા અને સ્વીકારવા બદલ બુધવારે ધરપકડ કરવામાં આવી હોવાનું એસીબીની યાદીમાં જણાવાયું હતું. ૫૬ વર્ષના આરોપીની ઓળખ જયવંત અધિકારી તરીકે કરવામાં આવી હતી. 

ફૂલોના વિક્રેતામાંથી શાકભાજીના વિક્રેતા તરીકે લાઇસન્સ બદલી આપવા માટે એપીએમસીના અધિકારીએ ૧૫,૦૦૦ રૂપિયાની લાંચ માગતાં વિક્રેતાએ એસીબીના થાણે એકમમાં ફરિયાદ નોંધાવી હતી. 

18 June, 2021 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાજ્ય સરકાર હવે શરૂ કરશે પોલીસ રિસ્પૉન્સ ટાઇમને સુધારવા ‘ડાયલ 112’ પ્રોજેક્ટ

કટોકટીના સમયમાં પોલીસ ઝડપથી ફરિયાદીઓ પાસે પહોંચી શકે એ હેતુથી રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાજ્યવ્યાપી ‘ડાયલ 112’ પ્રોજેક્ટ શરૂ કરશે.

01 August, 2021 05:16 IST | mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

૧૧ વાર વિધાનસભ્ય તથા ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખનું નિધન

૯૪ વર્ષના ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખને લગભગ ૧૫ દિવસ પહેલાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધાવસ્થાને લગતી બીમારીને કારણે તેમનું નિધન થયું હતું.

01 August, 2021 05:09 IST | mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

૩.૩૮ કરોડની ચોરીના માસ્ટર માઇન્ડે ઍક્સિસ બૅન્ક સાથે કરી ૨૭ લાખની છેતરપિંડી

અનિલ દુબેએ હેડ ઑફિસમાં જમા કરવાના આ પૈસાની ઉચાપત કરી હતી, પણ ઑડિટ દરમિયાન એ પકડાઈ ગઈ.

01 August, 2021 05:05 IST | mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK