° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


મરાઠી ઍક્ટરની ટીવી-શોમાંથી હકાલપટ્ટીનો થયો મોટો વિવાદ

16 January, 2022 12:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટાર પ્રવાહ ચૅનલ પરથી પ્રસારિત થતા આ મરાઠીભાષી શોમાં કિરણ માનેની ભૂમિકા વિકાસ પાટીલની હતી

કિરણ માને (તસવીર : સુરેશ કરકેરા)

કિરણ માને (તસવીર : સુરેશ કરકેરા)

મરાઠી ટીવી-શો ‘મુલગી ઝાલી હો’માંથી પોતાની હકાલપટ્ટી થવા પર અભિનેતા કિરણ માનેએ નારાજગી વ્યક્ત કરી હતી. સ્ટાર પ્રવાહ ચૅનલ પરથી પ્રસારિત થતા આ મરાઠીભાષી શોમાં કિરણ માનેની ભૂમિકા વિકાસ પાટીલની હતી. કિરણ માનેની હકાલપટ્ટી મરાઠી ટીવી ઉદ્યોગમાં મોટો વિવાદ ઊભો થયો હતો. કિરણ પોતાની ફરિયાદ લઈને એનસીપીના સુપ્રીમો શરદ પવાર પાસે પણ ગયા હતા. સોશ્યલ મીડિયા પર પ્રસંગોચિત મુદ્દાઓ પર કરેલી સખત ટિપણીઓને કારણે સ્ટાર પ્રવાહે કિરણ માનેને શોમાંથી દૂર કર્યો હતો. તેણે કહ્યું હતું કે મને સત્તાવાર રીતે શુક્રવારથી સેટ પર ન આવવાની સૂચના આપવામાં આવી ત્યારે એ માટેનું કારણ જણાવાયું નહોતું. શોમાંથી અભિનેતાની હકાલપટ્ટીએ ટ્વિટર અને ફેસબુક પર #I_stand_with Kiran Mane હૅશટૅગ સાથે સોશ્યલ મીડિયા પર તેના માટે સમર્થન જનરેટ ૈકર્યું છે.

16 January, 2022 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

શરદ પવારની હાજરીમાં થઈ મુંડે ભાઈ-બહેન વચ્ચે શાબ્દિક ટપાટપી

રાજકીય હરીફ અને પિતરાઈ ભાઈ-બહેન એનસીપીના નેતા ધનંજય મુંડે અને બીજેપીનાં પંકજા મુંડેએ બુધવારે એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

19 May, 2022 08:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

શિવસેનાની સામે કૉન્ગ્રેસે નોંધાવ્યો સત્તાવાર વિરોધ

બીએમસીની ચૂંટણી માટે વૉર્ડનું માળખું તૈયાર કરતી વખતે મહાવિકાસ આઘાડીના સાથી પક્ષોને વિશ્વાસમાં ન લીધા હોવાથી કોર્ટમાં જવાની પ્રદેશ કૉન્ગ્રેસ પ્રમુખે આપી ધમકી

19 May, 2022 08:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

એનસીપીના પ્રમુખ સામે વિવાદાસ્પદ ઑનલાઇન પોસ્ટ

ભ્રષ્ટ માનસિકતા સમાજ માટે યોગ્ય નથી : સુપ્રિયા સુળે

16 May, 2022 10:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK