Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરેના ખાસનો રિસૉર્ટ તોડવાની શરૂઆત કરાઈ

ઉદ્ધવ ઠાકરેના ખાસનો રિસૉર્ટ તોડવાની શરૂઆત કરાઈ

28 November, 2022 11:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બેનામી એવા સી કૉન્ચ રિસૉર્ટને તોડી પાડવા માટેનું કામ ગઈ કાલે શરૂ થયું હતું.

સી કૉન્ચ રિસૉર્ટ

સી કૉન્ચ રિસૉર્ટ


ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના વિધાનસભ્ય અનિલ પરબે રત્નાગિરિના દાપોલી ખાતે સાઈ અને સી કૉન્ચ નામના બે ગેરકાયદે રિસૉર્ટ બનાવ્યા હોવાની ફરિયાદ બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ નોંધાવી હતી. આમાંના બેનામી એવા સી કૉન્ચ રિસૉર્ટને તોડી પાડવા માટેનું કામ ગઈ કાલે શરૂ થયું હતું. કિરીટ સોમૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આખા રિસૉર્ટને તોડવામાં અઠવાડિયું લાગશે અને અનિલ પરબના નામે છે એ સાઈ રિસૉર્ટનું તોડકામ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં શરૂ થશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2022 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK