Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલ ટ્રેનની ટિકિટ મોબાઇલ ઍપથી પણ હવે કઢાવી શકાશે

લોકલ ટ્રેનની ટિકિટ મોબાઇલ ઍપથી પણ હવે કઢાવી શકાશે

24 November, 2021 10:53 AM IST | Mumbai
Agency

જે લોકો પાસે ઑલરેડી એ ઍપ મોબાઇલમાં છે તેમણે આ લાભ લેવા માટે એ ઍપ અપડેટ કરવી પડશે, કારણ કે કોરોનાકાળમાં રેલવેએ એની યુટીએસ મોબાઇલ ઍપ સસ્પેન્ડ કરી હતી.’

લોકલ ટ્રેનની ટિકિટ મોબાઇલ ઍપથી પણ હવે કઢાવી શકાશે

લોકલ ટ્રેનની ટિકિટ મોબાઇલ ઍપથી પણ હવે કઢાવી શકાશે


જે લોકોના વૅક્સિનના બે ડોઝ અને એની ઉપર ૧૪ દિવસ થઈ ગયા છે એવા મુંબઈગરાઓ મુંબઈની લોકલ ટ્રેનની ટિકિટ હવે રેલવેની મોબાઇલ ઍપથી પણ કઢાવી શકશે. તેમણે લાંબી લાઇનમાં ઊભા રહેવું નહીં પડે.
સેન્ટ્રલ રેલવેના મહાવ્યવસ્થાપક અનિલકુમાર લાહોટીએ કહ્યું હતું કે ‘રેલવેએ એની યુટીએસ મોબાઇલ ઍપને યુનિવર્સલ પાસ ઑફ મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ સાથે જોડી દીધી છે. એથી હવે લોકો મોબાઇલ ઍપથી પણ ટિકિટ કઢાવી શકશે. અત્યાર સુધી કાઉન્ટર પરથી જ ડેઇલી ટિકિટ લેવી પડતી હતી. એટલું જ નહીં, એ માટે પણ વૅક્સિનના બે ડોઝ લેવાઈ ગયા હોવાનું સર્ટિફિકેટ કાઉન્ટર પર બતાવવું પડતું હતું. જે લોકો પાસે ઑલરેડી એ ઍપ મોબાઇલમાં છે તેમણે આ લાભ લેવા માટે એ ઍપ અપડેટ કરવી પડશે, કારણ કે કોરોનાકાળમાં રેલવેએ એની યુટીએસ મોબાઇલ ઍપ સસ્પેન્ડ કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2021 10:53 AM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK