° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


દેશને પ્રજાસત્તાક બનાવવામાં સાક્ષી રહેલી ઐતિહાસિક ધરોહરો રંગાઈ તિરંગાથી

26 January, 2022 11:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશ આજે ૭૩મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે

તસવીર : સુરેશ કરકેરા Republic Day

તસવીર : સુરેશ કરકેરા

દેશ આજે ૭૩મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે ત્યારે યુનેસ્કોના હેરિટેજ લિસ્ટમાં સામેલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બીએમસી હેડક્વૉર્ટરને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યાં છે. 

26 January, 2022 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ફાઇનલી ઉદ્ધવ ઠાકરે સરકારને લોકલના પ્રવાસીઓની ચિંતા થઈ

એટલે જ મુંબઈના રેલ-પ્રોજેક્ટ્સ માટે આપવાના બાકી હજાર કરોડમાંથી દોઢસો કરોડનો બીજો હપ્તો આપ્યો

19 May, 2022 08:24 IST | Mumbai | Rajendra B Aklekar
મુંબઈ સમાચાર

ગયા પૈસા નાળામાં

સુધરાઈના કમિશનરે નક્કી કરેલી ૧૫ મેની સમયમર્યાદા સુધી નાળાંની સફાઈ પૂરી નથી થઈ. વેસ્ટર્ન સબર્બ્સની ગટરોનું તો કામ જ હજી શરૂ કરવામાં નથી આવ્યું

16 May, 2022 09:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

એકની ભૂલ, બીજાને સજા

મુલુંડના એસ. એલ. રોડ પરના માર્કેટ વિસ્તારમાં આવેલી ૧૮ દુકાનોને ખાલી કરવાની સુધરાઈએ આપી નોટિસ : બીએમસીના કૉન્ટ્રૅક્ટરની ભૂલની સજા દુકાનદારોને મળી

15 May, 2022 09:00 IST | Mumbai | Mehul Jethva

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK