Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભિવંડીમાં ટ્રકમાંથી ૮૭ લાખ રૂપિયાનાં ગુટકા-તમાકુનાં ઉત્પાદનો જપ્ત થયાં

ભિવંડીમાં ટ્રકમાંથી ૮૭ લાખ રૂપિયાનાં ગુટકા-તમાકુનાં ઉત્પાદનો જપ્ત થયાં

20 September, 2022 11:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશની ટ્રાન્સપોર્ટ કંપનીની આ ટ્રક શનિવારે અંજુર દિવે વિસ્તારમાં પાર્ક કરી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભિવંડીમાંથી એક ટ્રકમાંથી ૮૭.૭૨ લાખ રૂપિયાનાં પ્રતિબંધિત ગુટકા અને તમાકુનાં ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યાં હોવાનું એક પોલીસ અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશની ટ્રાન્સપોર્ટ કંપનીની આ ટ્રક શનિવારે અંજુર દિવે વિસ્તારમાં પાર્ક કરી હતી. શંકાના આધારે એની તલાશી લીધા બાદ ટ્રક જપ્ત કરવામાં આવી હોવાનું નારપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. ડ્રાઇવર અને ક્લીનર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2022 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK