Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ-દિલ્હી દુરૉન્તોમાં એક્સ્ટ્રા સીટિંગ કોચ જોડાયો

મુંબઈ-દિલ્હી દુરૉન્તોમાં એક્સ્ટ્રા સીટિંગ કોચ જોડાયો

20 January, 2022 09:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે ૨૦ જાન્યુઆરીથી એનું બુકિંગ આઇઆરસીટીસીની વેબસાઇટ પર અને પીઆરએસ કાઉન્ટર પર ખૂલશે

દુરૉન્તો એક્સપ્રેસ

દુરૉન્તો એક્સપ્રેસ


વેસ્ટર્ન રેલવેએ યાત્રીઓની સુવિધા માટે મુંબઈ સેન્ટ્રલ – ન્યુ દિલ્હી દુરૉન્તો એક્સપ્રેસ ટ્રેન-નંબર ૨૨૨૦૯/૨૨૨૧૦માં વધુ એક સીટિંગ કોચ જોડ્યો છે. આજે ૨૦ જાન્યુઆરીથી એનું બુકિંગ આઇઆરસીટીસીની વેબસાઇટ પર અને પીઆરએસ કાઉન્ટર પર ખૂલશે. વેસ્ટર્ન રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરે આ વિશે કહ્યું હતું કે દુરૉન્તો એક્સપ્રેસમાં જોડાનારા આ કોચમાં કેટરિંગ સર્વિસ ઑફર નહીં થાય. દુરૉન્તો એક્સપ્રેસમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા પ્રવાસીઓને જ પ્રવાસ કરવા મળે છે. જે પ્રવાસીઓને આ વિશે વધુ માહિતી જોઈતી હોય તેઓ રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી એ મેળવી શકે છે.  


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2022 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK