Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સબસિડાઇઝ્ડ ગૅસ-સિલિન્ડરની સંખ્યા વધારવાની જાહેરાત પાછી ખેંચવા ચૂંટણીપંચનો સરકારને આદેશ

સબસિડાઇઝ્ડ ગૅસ-સિલિન્ડરની સંખ્યા વધારવાની જાહેરાત પાછી ખેંચવા ચૂંટણીપંચનો સરકારને આદેશ

12 December, 2012 06:14 AM IST |

સબસિડાઇઝ્ડ ગૅસ-સિલિન્ડરની સંખ્યા વધારવાની જાહેરાત પાછી ખેંચવા ચૂંટણીપંચનો સરકારને આદેશ

સબસિડાઇઝ્ડ ગૅસ-સિલિન્ડરની સંખ્યા વધારવાની જાહેરાત પાછી ખેંચવા ચૂંટણીપંચનો સરકારને આદેશ


હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પણ ગુજરાતમાં બે તબક્કામાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીને કારણે આચારસંહિતા જારી છે ત્યારે આવી જાહેરાત થતાં કમિશને આ જાહેરાતની નોંધ લીધી હતી. કાલે ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે અને મતદારોને પ્રલોભન આપે એવી આ જાહેરાતથી આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે એવું માનીને ઇલેક્શન કમિશને સરકારને આ જાહેરાત રોકવાનો પેટ્રોલિયમ ખાતાને આદેશ આપ્યો હતો. ઇલેક્શન કમિશનના સેક્રેટરી હરબંસ સિંહે આ પત્ર મોકલ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2012 06:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK