Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની લાઇફલાઇનમાં થઈ દશેરાની ઉજવણી

મુંબઈની લાઇફલાઇનમાં થઈ દશેરાની ઉજવણી

05 October, 2022 11:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નિમિત્તે સંપૂર્ણ ડબ્બામાં ડેકોરેશન કરવામાં આવ્યું હતું

તસવીર :  લલિત ગાલા

તસવીર :  લલિત ગાલા


ગઈ કાલે સવારે ૭.૨૯ વાગ્યે ડોમ્બિવલીથી સીએસએમટી જતી સ્લો લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પૅસેન્જરોએ અંબે માની આરતી કરીને દશેરાની ઉજવણી કરી હતી. છેલ્લાં ૧૫ વર્ષથી આ રીતે માતાજીની આરતી ઉતારીને દશેરાનું સેલિબ્રેશન કરવામાં આવે છે. આ નિમિત્તે સંપૂર્ણ ડબ્બામાં ડેકોરેશન કરવામાં આવ્યું હતું અને અંબે માની આરતી કર્યા બાદ ડબ્બાના પૅસેન્જરોને જલેબી, ફાફડા, કચોરી, સમોસાં, વેફરનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આજે દશેરાના દિવસે મોટા ભાગના લોકોને રજા હોવાથી ગઈ કાલે જ ટ્રેનમાં દશેરા સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2022 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK