° °

આજનું ઇ-પેપર
Sunday, 22 May, 2022


કૉર્ટે મલિકના વચગાળાના જામીન ફગાવી ખાનગી હૉસ્પિટલમાં સારવારની આપી છૂટ

14 May, 2022 12:03 PM IST | Mumbai
Agency

અદાલતે નવાબ મલિકના તબીબી આધારે વચગાળાના જામીન નામંજૂર કર્યા, પરંતુ ખાનગી હૉસ્પિટલમાં સારવારની મંજૂરી આપી

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

અહીંની સ્પેશ્યલ કોર્ટે મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકને તબીબી આધાર પર વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, પણ તેમને ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરાવવાની છૂટ આપી હતી.
પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ના મામલાની સુનાવણી માટે નિર્દિષ્ટ જજ આર. એન. રોકડેએ જણાવ્યું હતું કે નવાબ મલિકનાં પુત્રી સારવાર દરમિયાન હાજર રહી શકે છે.
અદાલતે શરૂઆતથી નવાબ મલિકની સારવાર કરી રહેલા ડૉક્ટર પાસે તેમને ન લઈ જવા બદલ તપાસકર્તા સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)નો પણ ઊધડો લીધો હતો.

14 May, 2022 12:03 PM IST | Mumbai | Agency

અન્ય લેખો

મુંબઈ સમાચાર

નવાબ મલિકે ડી કંપની સાથે મળીને ઘડ્યું હતું કાવતરું, કોર્ટની ટિપપ્ણી

સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક (Nawab Malik)સામે દાખલ કરવામાં આવેલી EDની ચાર્જશીટની નોંધ લીધી હતી.

21 May, 2022 11:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

દાઉદ સાથે સંબંધિત જે ૨૦ જગ્યાએ NIAએ રેઇડ પાડી એમાં મલિકના બિઝનેસ અસોસિએટ સામેલ

દાઉદ સાથે સંબંધ ધરાવતી જે ૨૦ જગ્યાએ એનઆઇએએ રેઇડ પાડી હતી એમાં નવાબ મલિકના બિઝનેસ અસોસિએટ પણ સામેલ

10 May, 2022 08:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મની લોન્ડ્રિંગ કેસ: પીએમએલએ કોર્ટમાં ઈડીએ નવાબ મલિકની જામીન અરજીનો કર્યો વિરોધ

મહારાષ્ટ્રના પ્રધાન અને NCP નેતા નવાબ મલિક(Nawab Malik)એ પોતાની ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપી વિશેષ પીએમએલએ અદાલતમાં જામીન અરજી કરી છે. પરંતુ  ઈડીએ જામીન અરજીનો વિરોધ કર્યો છે.

02 May, 2022 04:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK