° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

કોરોના ઇફેક્ટ: મુંબઈનું ઓવલ મેદાન આજથી બંધ

26 February, 2021 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના ઇફેક્ટ: મુંબઈનું ઓવલ મેદાન આજથી બંધ

ફાઈલ તસવીર (તસવીર: સુરેશ કારકેરા)

ફાઈલ તસવીર (તસવીર: સુરેશ કારકેરા)

કોવિડ-19ના કેસમાં ફરી ઉછાળો આવવાને પગલે શહેરની સુધરાઈએ આજથી ઐતિહાસિક ઓવલ મેદાનને બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. કોરોના વાઇરસનો પ્રસાર વધવાને લીધે સાવચેતીના પગલારૂપે રોગનો પ્રસાર ડામવા આગામી આદેશ સુધી દક્ષિણ મુંબઈસ્થિત આ મેદાનમાં ખેલકૂદની કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કરવાની પરવાનગી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું બીએમસીનાં ‘એ’ વૉર્ડનાં અધિકારી ચંદા જાધવે જણાવ્યું હતું.

26 February, 2021 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર CM: 15 દિવસ માટે રાજ્યમાં 144ની કલમ લાગુ કરાઇ

બ્રેક ધ ચેઇન અભિયાનની શરૂઆત મહારાષ્ટ્રમાં આવતીકાલે રાતે આઠ વાગ્યાથી થશે. આવતી કાલથી એટલે કે બુધવારે રાત્રે, જરૂરી સેવાઓ સિવાય બધું બંધ રહેશે. રાજ્યમાં આગામી 15 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે

13 April, 2021 09:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Chaitra Navratri 2021: આજે નવરાત્રિ અને ગુડી પાડવાના દિવસે કરો આ કામ

માતા શક્તિની ઉપાસનાનો તહેવાર મંગળવાર એટલેકે આજથી શરૂ થઈ રહ્યો છે. આ મહાપર્વને લઈને મંદિરોમાં ઉત્તેજનાનું વાતાવરણ સર્જાયું છે. ઘર-ઘરમાં ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપનાની તૈયારીઓ પણ ચાલી રહી છે.

13 April, 2021 01:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

લૉકડાઉનના ભય વચ્ચે ખરીદી માટે થઈ પડાપડી

કરિયાણું, શાકભાજી અતિઆવશ્યક સેવામાં હોવા છતાં વીક-એન્ડ લૉકડાઉન સોમવારે પૂરું થતાં જ લોકો સંપૂર્ણ સેકન્ડ લૉકડાઉનના ડરે ઘરમાં જોઈતી વસ્તુઓનો સ્ટૉક કરવા નીકળી પડ્યા

13 April, 2021 02:04 IST | Mumbai | Priti Khuman Thakur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK