° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


ઘાટકોપરના બિલ્ડર્સ અને ડેવલપર્સને મીટીંગ યોજાઈ

12 August, 2022 11:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેમાં ૬૦થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા

ક્રેડાઈ-એમસીએચઆઇ (થાણે)ના પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતાએ થાણેમાં આવેલા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું સ્વાગત કર્યું હતું.

ક્રેડાઈ-એમસીએચઆઇ (થાણે)ના પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતાએ થાણેમાં આવેલા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું સ્વાગત કર્યું હતું.

ઘાટકોપરના બિલ્ડર્સ અને ડેવલપર્સની એક મીટિંગ શનિવાર, ૬ ઑગસ્ટે ઇન્ટરલિન્ક બૅન્ક્વેટ ખાતે કરવામાં આવી હતી, જેમાં ૬૦થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. મી​ટિંગમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, હર સાઇટ એક તિરંગા અભિયાન તેમ જ ઘાટકોપરને વધુમાં વધુ સુવ્યવસ્થિત અને સરળ બનાવવાનો પ્રયાસ અને ડેવલપર્સને આવતા પ્રૉબ્લેમ વિશે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. આ મીટિંગ વિધાનસભ્ય પરાગ શાહના નેતૃત્વમાં અને સંસદસભ્ય મનોજ કોટકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી એવું ઘાટકોપરના ડેવલપર જિજ્ઞેશ ખિલાણીએ જણાવ્યું હતું.

12 August, 2022 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK