° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


એકાદ દિવસની લાગતી બાળાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાની આશંકા

04 December, 2012 06:41 AM IST |

એકાદ દિવસની લાગતી બાળાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાની આશંકા

એકાદ દિવસની લાગતી બાળાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાની આશંકા
શ્રીરામ સહારા નામની સોસાયટીના ગેટ પાસે પડેલી કચરાપેટીમાંથી આ શિશુનો મૃતદેહ મળ્યો હતો. ગઈ કાલે સવારે જ્યારે સફાઈ-કર્મચારીઓ કચરાપેટીની સફાઈ કરી રહ્યા હતા ત્યારે પેટીમાંથી તેમને પ્લાસ્ટિકની થેલી મળી હતી. કર્મચારીઓએ ખોલીને જોતાં અંદરથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક રહેવાસી અને કર્મચારીઓએ તરત ભાઈંદર પોલીસ-સ્ટેશને આની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરીને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં મોકલ્યો હતો.

આ વિશે વધુ માહિતી આપતાં કેસ સંભાળી રહેલા ભાઈંદર પોલીસ-સ્ટેશનના એએસઆઇ ચંદ્રકાન્ત કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલાવવામાં આïવ્યો છે. રર્પિોટ આવે ત્યારે વધુ માહિતી મળી શકશે. નવજાત બાળકી લગભગ એકાદ-બે દિવસની જ લાગી રહી છે. પ્રાથમિક તપાસમાં તેનું ગળું દબાવીને મારી નાખી હોય એવું લાગી રહ્યું છે.’

04 December, 2012 06:41 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

યુરેનિયમ જપ્ત બાબતે મહારાષ્ટ્ર એટીએસ પાસે માહિતી મગાવાઈ

એટીએસએ મુંબઈમાંથી બે આરોપી પાસેથી ૨૧.૩૦ કરોડ રૂપિયાની કિંમતનું ૭.૧૦૦ કિલો યુરેનિયમ બે દિવસ પહેલાં જપ્ત કર્યું હતું

08 May, 2021 01:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

કોરોનાની બીજી લહેર સામેની લડતમાં વૉરરૂમ, ફીલ્ડ હૉસ્પિટલ વહારે આવ્યાં

સુપ્રીમ કોર્ટે પણ મુંબઈમાં પર્યાપ્ત ઑક્સિજન સપ્લાય માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી

08 May, 2021 11:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

કલ્યાણના ગ્રામીણના વિસ્તારોમાં કોરોનાને લીધે સંપૂર્ણ લૉકડાઉન

જોકે કલેક્ટરનો આ આદેશ કલ્યાણ-ડોમ્બિવલીને લાગુ પડતો નથી

08 May, 2021 11:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK