Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આવતી કાલથી બેસ્ટના સાત નવા રૂટ શરૂ : બે રૂટ થશે બંધ

આવતી કાલથી બેસ્ટના સાત નવા રૂટ શરૂ : બે રૂટ થશે બંધ

31 October, 2012 05:00 AM IST |

આવતી કાલથી બેસ્ટના સાત નવા રૂટ શરૂ : બે રૂટ થશે બંધ

આવતી કાલથી બેસ્ટના સાત  નવા રૂટ શરૂ : બે રૂટ થશે બંધ




નવા રૂટ

૧. રૂટ-નંબર ૬૧૩ : વિદ્યાવિહાર સ્ટેશન (વેસ્ટ)થી સુંદરબાગ-કામાણી

૨. રૂટ-નંબર ૬૪૧ : આગરકર ચૌક, અંધેરી (ઈસ્ટ)થી માલપા ડોંગરી (વાયા પારસી પંચાયત માર્ગ)

૩. રૂટ-નંબર ૧૯૨ : કુર્લા રેલવે-સ્ટેશન (વેસ્ટ)થી બાંદરા કૉલોની (વાયા બીકેસી)

૪. સ્પેશ્યલ ૫ : મહાત્મા ફુલે માર્કેટ (ક્રૉફર્ડ માર્કેટ)થી મંત્રાલય (વાયા છત્રપતિ શિવાજી ટર્મિનસ)

૫. દાદર ફેરી ૧ : દાદર રેલવે-સ્ટેશન (ઈસ્ટ)થી ઍન્ટૉપ હિલ (વાયા નાના ફડનવીસ માર્ગ-વડાલા)

૬. રૂટ-નંબર ૧૯૧ : ઍન્ટૉપ હિલ એક્સ્ટેન્શનથી કલાનગર (વાયા સાયન, લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ અને બીકેસી)

૭. રૂટ-નંબર ૧૬૦ : પ્રબોધનકાર ઠાકરે ઉદ્યાનથી શિવાજી પાર્ક (વાયા પરેલ ગાંવ, પરેલ, એલ્ફિન્સ્ટન રેલવે-સ્ટેશન, પરેલ ડેપો, શારદાશ્રમ વિદ્યામંદિર, કબૂતરખાના, વીર કોટવાલ ઉદ્યાન-પ્લાઝા સિનેમા)


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2012 05:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK