દાદરના પ્રતિષ્ઠિત સુવિધા ગ્રુપની દીકરીનાં લગ્નમાં નો મીઠાઈ, નો બારાત
લોકસભાની ચૂંટણીમાં નારાયણ રાણેનું એકલા ચલો
શ્રદ્ધાંજલિ સભાની પરવાનગી લેવા આવેલા CRPF જવાનન પિટાઈ, પોલીસે આરોપો નકાર્યા
મુંબઈઃ વેપારીઓ આજે રાખશે રાષ્ટ્રીય બંધ સ્વૈચ્છિક
મુંબઈ: પુલવામા આતંકી હુમલા માટે વૈષ્ણવ સંપ્રદાયે કરી કેન્ડલ માર્ચ
વડાપ્રધાન મોદી વિશેષ વિમાન દ્વારા પટના એરપોર્ટ અને ત્યાંથી બરૌની પહોંચ્યા હતા.
Feb 17, 2019, 13:39 ISTશ્રી સાંઈ સંસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સુરેશ હાવરેએ જણાવ્યું હતું કે અમે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલાને વખોડીએ છીએ
Feb 17, 2019, 12:43 ISTઆવા શબ્દોમાં શિવસેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફેંક્યો પડકાર
Feb 17, 2019, 12:38 ISTદેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નની કંકોત્રીનો વીડિયો સામે આવ્યો છે. અમે તમને બતાવીશું કેવી છે આકાશ અને શ્લોકાના લગ્નની કંકોત્રી.
Feb 16, 2019, 15:55 ISTઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘આખો દેશ બદલો લેવાની માગણી કરી રહ્યો છે. હવે મૌખિક ધમકીઓથી ચાલશે નહીં. સર્જિકલ સ્ટ્રાઇક ફક્ત પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીરમાં થઈ હતી, હવે તો પાકિસ્તાનમાં ઘૂસવું પડશે.’
Feb 16, 2019, 11:23 ISTજૈશે હુમલાની જવાબદારી લીધી, એનાથી મોટી શું સાબિતી જોઈએ પાકને: ભારત
Feb 19, 2019, 20:31 ISTફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં સરકારે કર્યો વધારો
Feb 19, 2019, 18:55 ISTદક્ષિણમાં NDAનો વિસ્તાર, તમિલનાડુમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન
Feb 19, 2019, 18:33 ISTશિવરાત્રીએ જૂનાગઢમાં યોજાશે 'શિવ મહાકુંભ', જાણીતા કલાકરો જમાવશે રંગત
Feb 19, 2019, 17:22 ISTવાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
Feb 19, 2019, 19:52 ISTજમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે વેપારીઓએ સંવેદના વ્યક્ત કરી
Feb 16, 2019, 11:16 ISTપુલવામામાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં લોકો રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેને કારણે લોકલ ટ્રેન્સ પર ખાસ્સી અસર પડી છે.
Feb 16, 2019, 11:04 ISTઆ નવી ફૉમ્યુર્લા આપી હોવાથી ફરી નવા અવરોધ સર્જાવાની શક્યતા
Feb 15, 2019, 09:44 ISTદહિસર (પૂર્વ)માં આવેલાં બે સિગ્નલમાં ૧૦ સેકન્ડની ગરબડ છે, કયું સિગ્નલ માનવું એમાં સર્જાય છે ગૂંચવાડો : ટ્રાફિક-પોલીસ કહે છે, આવી ક્ષતિ હશે તો સુધારી લેવામાં આવશે
Feb 15, 2019, 09:40 ISTમુંબઇમાં ૨૩૮ ઘરો અને ૧૦૭ દુકાનો માટે લૉટરી નીકળશે એમ જણાવતાં મ્હાડાના અધ્યક્ષ ઉદય સામંતે કહ્યું હતું કે ‘પુણેમાં ૪૪૬૪ ઘરો માટે લૉટરી નીકળશે.
Feb 15, 2019, 09:32 ISTભિવંડીમાં રહેતો મોબાઇલચોર વસઈમાં સંબંધીને ત્યાં પોતાનાં લગ્નની પત્રિકા આપવા ગયો અને મોબાઇલની ચોરી કરતાં પકડાઈ જતાં જેલભેગો થયો
Feb 14, 2019, 13:09 ISTઆ પહેલાં તેના જેઠની પણ ધરપકડ કરવામાં આવી હતી : સાસુ હૉસ્પિટલમાં અને સસરા લાપતા
Feb 13, 2019, 10:32 ISTશિવસેનાએ વિધાનસભાની બેઠકોની પહેલાં વહેંચણીનો મુદ્દો ઉઠાવીને યુતિની વાટાઘાટોમાં ગૂંચવાડો ઊભો કર્યો છે.
Feb 13, 2019, 10:28 ISTસામાન્ય જનતાની અનેક ફરિયાદો અને મિડ-ડેના અહેવાલ પ્રસિદ્ધિ થયા પછી દંડની રકમની જાણકારી આપતાં બોર્ડ ઠેર-ઠેર લગાડ્યાં
Feb 12, 2019, 08:41 ISTદુકાળ જેવી સ્થિતિને કારણે ગયા વર્ષની સરખામણીમાં ઉત્પાદન 40 ટકા ઓછું: આયાત પર પણ પ્રતિબંધ હોવાથી ભાવમાં થશે જંગી વધારો
Feb 12, 2019, 08:36 IST