° °

આજનું ઇ-પેપર
Friday, 09 December, 2022


સત્તાપલટાની અફવાઓ વચ્ચે જિનપિંગ બીજિંગમાં જાહેરમાં દેખાયા

28 September, 2022 01:54 PM IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનમાં રાજકીય અસ્થિરતાનો માહોલ અને સત્તાપલટાની અફવાઓ સતત આવી રહી છે. જોકે ચીનના સરકારી ટીવી ચૅનલના જણાવ્યા અનુસાર પ્રેસિડન્ટ શી જિનપિંગે ગઈ કાલે બીજિંગમાં એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી.

શી જિનપિંગ

શી જિનપિંગ

બીજિંગ (રૉઇટર્સ)ઃ ચીનમાં રાજકીય અસ્થિરતાનો માહોલ અને સત્તાપલટાની અફવાઓ સતત આવી રહી છે. જોકે ચીનના સરકારી ટીવી ચૅનલના જણાવ્યા અનુસાર પ્રેસિડન્ટ શી જિનપિંગે ગઈ કાલે બીજિંગમાં એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. ઉઝબેકિસ્તાનથી ચીનમાં તાજેતરમાં પાછા ફર્યા બાદ પહેલી વખત તેઓ જાહેરમાં દેખાયા હતા. નોંધપાત્ર છે કે કમ્યુનિસ્ટ પાર્ટીની દર પાંચ વર્ષે એક વખત યોજાતી મહાસભા આવતા મહિને યોજાવાની છે ત્યારે જિનપિંગ લીડર તરીકે તેમની ત્રીજી મુદ્દત માટે માન્યતા મેળવશે. 

28 September, 2022 01:54 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટના ફૂડમાં નિકળ્યો નકલી દાંત, યુવતીએ ટ્વિટર પર કરી ફરિયાદ

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં લંડનથી દુબઈ જઈ રહેલી એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને તેના ખોરાકમાં ખોટો દાંત (ડેન્ટલ ઈમ્પ્લાન્ટ) મળ્યો છે.

09 December, 2022 07:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

આ દેશમાં લગ્ન પહેલા શારીરિક સંબંધ પર પ્રતિબંધ, લિવ-ઈન રિલેશન પણ અપરાધ

ઈન્ડોનેશિયા (Indonesia)માં લગ્ન પહેલા શારીરિક સંબંધો અને લગ્ન વગર લિવ-ઈનમાં રહેવા પર હવે પ્રતિબંધ છે.

06 December, 2022 02:53 IST | Indonesia | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

World Soil Day 2022: આજે છે વિશ્વ માટી દિવસ, જાણો થીમ, ઇતિહાસ અને મહત્ત્વ

યુનાઇટેડ નેશન્સ અનુસાર, આ વર્ષની વિશ્વ માટી દિવસની થીમ "સોઇલ્સઃ વ્હેર ફૂડ બિગીન્સ" છે

05 December, 2022 09:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK