Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > જેફ બેઝોસ ઍલન મસ્કને પછાડી દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા

જેફ બેઝોસ ઍલન મસ્કને પછાડી દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા

24 February, 2021 10:31 AM IST | Washingto
Agency

જેફ બેઝોસ ઍલન મસ્કને પછાડી દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા

જેફ બેઝોસ

જેફ બેઝોસ


ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઍલન મસ્ક હવે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ રહ્યા નથી. તેમની જગ્યા અમેરિકી ઈ-કૉમર્સ કંપની ઍમેઝૉનના ફાઉન્ડર જેફ બેઝોસે લઈ લીધી છે. બ્લુમબર્ગ બિલ્યનિયર ઇન્ડેક્સ અનુસાર જેફ બેઝોસ હવે દુનિયાના સૌથી પૈસાદાર કારોબારી બની ગયા છે. એક ટ્વીટના કારણે ઍલન મસ્ક બીજા સ્થાને પહોંચી ગયા છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2021 10:31 AM IST | Washingto | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK