° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


પાકિસ્તાનમાં હિન્દુ મહિલા અને બે ટીનેજ ગર્લ્સનું અપહરણ કરીને ધર્મપરિવર્તન

25 September, 2022 09:38 AM IST | Karachi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિરપુરખાસમાં હિન્દુ પરિવારમાંથી ત્રણ બાળકોની માતાને મુસ્લિમ પુરુષ સાથે પરણાવી દેવાઈ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દુ મહિલા અને બે હિન્દુ ટીનેજ ગર્લ્સનું અપહરણ કરાયું હતું, જેમાંથી બે જણને બળપૂર્વક ધર્મપરિવર્તન કરાવીને મુસ્લિમ બનાવી મુસ્લિમ પુરુષોની સાથે પરણાવી દેવાઈ હતી. નસરપુરમાંથી ૧૪ વર્ષની મીના મેઘવારનું અપહરણ કરાયું હતું, જ્યારે મિરપુરખાસમાં હિન્દુ પરિવારમાંથી ત્રણ બાળકોની માતાને મુસ્લિમ પુરુષ સાથે પરણાવી દેવાઈ.

25 September, 2022 09:38 AM IST | Karachi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

News In Short: યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા ટાઇમ પર્સન ઑફ ધ યર

રશિયાએ કરેલા આક્રમણ વચ્ચે તેઓ ૧૦ મહિનાથી મજબૂતી સાથે પોતાના દેશ અને દેશવાસીઓ સાથે ઊભા રહ્યા છે

08 December, 2022 09:05 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ન્યુઝ શોર્ટમાં : ચીનમાં ઍન્ટિજન કિટ્સ અને દવા ખરીદવા માટે પડાપડી

ઈરાનમાં મૉરૅલિટી પોલીસ યુનિટ બંધ કરાયો હોવાની વાતો માત્ર અફવા અને વધુ સમાચાર

07 December, 2022 09:59 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ન્યુરાલિંકના માનવીય પરીક્ષણોમાં વિલંબ: એલન મસ્કની કંપની આવી સરકારની તપાસ હેઠળ

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 1,500 પ્રાણીઓના પ્રયોગોથી મૃત્યુ થયા છે

06 December, 2022 03:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK