° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


ભારતમાં સ્થિતિ હજી ગંભીર બની શકે છે : સુંદર પિચાઇ

05 May, 2021 03:31 PM IST | Washington | Agency

ભારતમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે. હૉસ્પિટલોમાં બેડ, ઑક્સિજન, દવાઓનો પુરવઠો જેવાં મેડિકલ ઉપકરણોની અછત સર્જાઈ રહી છે.

સુંદર પિચાઇ

સુંદર પિચાઇ

ભારતમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે. હૉસ્પિટલોમાં બેડ, ઑક્સિજન, દવાઓનો પુરવઠો જેવાં મેડિકલ ઉપકરણોની અછત સર્જાઈ રહી છે. ક્યાંક સારવાર માટે અગમ્બ્યુલન્સોની લાઇન લાગી, તો ક્યાંક ઑક્સિજન સિલિન્ડર ભરાવવા માટે લાઇન છે. ભારતની કથળતી સ્વાસ્થ્ય સેવાઓ વચ્ચે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતની કોરોનાની સ્થિતિને લઈને વૈશ્વિક સ્તર પર ચર્ચા ચાલી રહી છે. આ દરમ્યાન ગૂગલના સુંદર પિચાઇએ કહ્યું છે કે હજી ભારતમાં કોરોનાનો સૌથી ખરાબ સમય આવવાનો બાકી છે.
રાષ્ટ્રપતિ જો બાઇડન અને વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન ભારતની પરિસ્થિતિ પર ધ્યાન આપી રહ્યા છે.

05 May, 2021 03:31 PM IST | Washington | Agency

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

કોવૅક્સિનને ડબલ્યુએચઓની મંજૂરી જલદી મળવાની શક્યતા

કોરોના સામે લડવા માટે અત્યારે વૅક્સિનેશનને સૌથી પ્રભાવશાળી હથિયાર માનવામાં આવી રહ્યું છે. અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન જેવા દેશોએ પોતાની વેક્સિન બનાવી છે અને પૂરજોશમાં વૅક્સિનેશન કરી રહ્યા છે.

18 June, 2021 01:05 IST | Geneva | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

વિશ્વનો મોટો પરિવાર ધરાવતા વૃદ્ધનું નિધન, છતાં નથી થયા અંતિમ સંસ્કાર, જાણો કારણ

વિશ્વના સૌથી મોટા પરિવારના વૃદ્ધ તરીકે જાણીતા મિઝોરમના જિયોના ચાના ઉર્ફ જિયોન-એના નિધનના 36 કલાક પછી પણ તેમના અંતિમ સંસ્કાર થઈ શક્યા નથી.

15 June, 2021 04:53 IST | Mizoram | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ચીનમાં કોવિડ-19 જેવો નવો વાઇરસ શોધાયો

ચામાચીડિયામાં નવા પ્રકારનો કોરોના વાઇરસ મળ્યાનો વિજ્ઞાનીઓનો દાવો છે કે પછી ચીનની આ કોઈ નવી ચાલાકી છે?

15 June, 2021 01:31 IST | Beijing | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK