° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


હવે ડોજકૉઇનથી પણ ટેસ્લાની મર્ચન્ડાઇઝ ખરીદી શકાશે

15 January, 2022 11:40 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ગઈ કાલે જણાવ્યું હતું

એલન મસ્ક

એલન મસ્ક

અમેરિકાની ઇલેક્ટ્રિક ઑટોમોબાઇલ કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ગઈ કાલે જણાવ્યું હતું કે આ ઇલેક્ટ્રિક કાર મેકર મર્ચન્ડાઇઝના પેમેન્ટ માટે મીમ આધારિત ડિજિટલ કરન્સી ડોજકૉઇનનો સ્વીકાર કરશે.
મસ્કે એક ટ્વીટમાં કહ્યું હતું કે ‘ટેસ્લા મર્ચન્ડાઇઝ ડોજકૉઇનથી ખરીદી શકાય છે.’ એલન મસ્કના આ ટ્વીટ બાદ ડોજકૉઇનની કિંમતમાં ૦.૨૦ ડૉલર સુધીનો ઉછાળો આવ્યો હતો. ટેસ્લા ‘ગીગા ટેક્સાસ’ બેલ્ટ બકલ અને પોતાના વેહિકલ્સના મિનિ મૉડલ્સની સાથે ‘સાઇબરવિસલ’ જેવી લિમિટેડ અૅડિશન આઇટમ્સ વેચે છે. ટેસ્લાના સીઈઓ મસ્ક ડોજકૉઇન ક્રિપ્ટોકરન્સીને સપોર્ટ આપે છે. ડોજકૉઇન એક ક્રિપ્ટોકરન્સી છે કે જેને સોફ્ટરવેર એન્જિનિયર બિલી માર્ક્સ અને જેક્સન પામર લાવ્યા હતા. 

15 January, 2022 11:40 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

Viral Video: અરે બાપ રે, અમેરિકન પ્રેસિડન્ટ આ શું બોલી ગયા? પત્રકારને ગાળ આપી?

અમેરિકામાં વધી રહેલી મોંઘવારી પર પ્રશ્ન પૂછાયો અને રાષ્ટ્રપતિ જો બાઇડનની છટકી ગઇ, તેમણે પત્રકારને એક મસ્ત સંભળાવી દીધી

25 January, 2022 01:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

WHOએ ફરી ચેતવ્યા- "એ માનવું જોખમી છે કે ઑમિક્રૉન કોરોનાનો છેલ્લો વેરિએન્ટ હશે"

વિશ્વના અનેક દેશોમાં જાહેર કોરોના સંકટ વચ્ચે ફરી એકવાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ચેતવણી આપવામાં આવી છે. WHOએ કહ્યું કે હાલ એ માનવું ખૂબ જ જોખમી છે કે ઑમિક્રૉન કોરોના વાયરસનું છેલ્લું વેરિએન્ટ હશે.

24 January, 2022 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ઠંડા પવનોની વચ્ચે ધૂળની આંધીએ બગાડ્યું હવામાન

હવામાં પ્રસરેલા ધૂળના કણ સાથેના વરસાદથી કાર અને બીજી વસ્તુઓ પર સફેદ પાઉડર દેખાતાં લોકોમાં ગભરાટ : આજે પણ વરસાદની સાથે તાપમાન વધુ નીચે જવાની આગાહી

24 January, 2022 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK