Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સુનીતા વિલિયમ્સ માટે તેની બહેનને ભારતમાંથી બાળક દત્તક મળશે નહીં

સુનીતા વિલિયમ્સ માટે તેની બહેનને ભારતમાંથી બાળક દત્તક મળશે નહીં

29 December, 2012 07:35 AM IST |

સુનીતા વિલિયમ્સ માટે તેની બહેનને ભારતમાંથી બાળક દત્તક મળશે નહીં

સુનીતા વિલિયમ્સ માટે તેની બહેનને ભારતમાંથી બાળક દત્તક મળશે નહીં



કાઠિયાવાડ બાળાશ્રમનાં ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ જ્યોત્સ્નાબહેન અજુડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેન્ટ્રલ અડૉપ્શન રિસોર્સ ઑથોરિટીએ તૈયાર કરેલી ગાઇડલાઇન મુજબ સિંગલ મધર બનવા માગતી યુવતીની ઉંમર પચાસથી ઓછી હોવી જોઈએ, પણ દીના પંડ્યાને પચાસ વર્ષ થયાં હોવાથી તેને ઇન્ડિયામાંથી બાળક દત્તક તરીકે આપી શકાશે નહીં. આ બાબતની જાણકારી ગઈ કાલે અમે તેને મેઇલ કરીને આપી દીધી છે.’

દીના પંડ્યા


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2012 07:35 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK