Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > લાદેને પાકિસ્તાનમાં રહેવા માટે લાંચ આપવી પડી હતી

લાદેને પાકિસ્તાનમાં રહેવા માટે લાંચ આપવી પડી હતી

27 December, 2012 06:26 AM IST |

લાદેને પાકિસ્તાનમાં રહેવા માટે લાંચ આપવી પડી હતી

લાદેને પાકિસ્તાનમાં રહેવા માટે લાંચ આપવી પડી હતી


પાકિસ્તાની અખબાર ‘જંગ’ના અહેવાલ મુજબ ઍબટાબાદમાં ત્રણ માળનું મકાન બાંધવા માટે ગામની પંચાયતે લાદેન પાસેથી ૫૦ હજાર રૂપિયાની લાંચ વસૂલ કરી હતી. ખુદ લાદેને તેની ડાયરીમાં આ વાત જણાવી હતી. ડાયરી લાદેનને ઘરમાંથી મળી આવી હતી. આ વર્ષે જ પાકિસ્તાની અધિકારીઓએ લાદેનના ત્રણ માળના મકાનને તોડી પાડ્યું હતું આ પહેલાં ઘરમાં કરવામાં આવેલી શોધખોળ દરમ્યાન લાદેનની ડાયરી મળી હતી. આ હકીકત બહાર આવ્યા બાદ પાકિસ્તાની અધિકારીઓએ લાંચ લેનાર તલાટીની ધરપકડ કરી હતી. પાકિસ્તાનનું એક જુડિશ્યલ કમિશન ઓસામા બિન લાદેન કેવી રીતે પાકિસ્તાનમાં ઘૂસી આવ્યો હતો એની તપાસ કરી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2012 06:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK