Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મસ્કની ટ‍્વિટર ડીલ માટે બોર્ડ તરફથી ગ્રીન સિગ્નલ

મસ્કની ટ‍્વિટર ડીલ માટે બોર્ડ તરફથી ગ્રીન સિગ્નલ

22 June, 2022 10:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ‍્વિટરના બોર્ડે અબજોપતિ અને ટેસ્લાના સીઈઓ ઇલૉન મસ્કને આ સોશ્યલ મીડિયા કંપનીના ૪૪ અબજ ડૉલર (૩૪૩૭.૨૭ અબજ રૂપિયા)માં પ્રસ્તાવિત વેચાણને મંજૂરી આપવા શૅરધારકોને ભલામણ કરી છે.  

એલન મસ્ક

એલન મસ્ક


ન્યુ યૉર્ક (એ.પી.)ઃ ટ‍્વિટરના બોર્ડે અબજોપતિ અને ટેસ્લાના સીઈઓ ઇલૉન મસ્કને આ સોશ્યલ મીડિયા કંપનીના ૪૪ અબજ ડૉલર (૩૪૩૭.૨૭ અબજ રૂપિયા)માં પ્રસ્તાવિત વેચાણને મંજૂરી આપવા શૅરધારકોને ભલામણ કરી છે.  ગઈ કાલે અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન સમક્ષ ફાઇલિંગમાં રોકાણકારોને એક લેટર લખવામાં આવ્યો છે જેમાં આ ભલામણ કરાઈ છે. મસ્ક ટ‍્વિટરને ટેકઓવર કરવા આગળ વધી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2022 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK