રશિયામાં પાટનગર મૉસ્કોની બહાર નૉગિન્સ્ક વિસ્તારમાં ગઈ કાલે એક રહેણાક ઇમારતમાં ગૅસને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો
મોસ્કોમાં ગૅસ વિસ્ફોટ: બે રહેવાસીનાં મૃત્યુ (તસવીરઃ એએફપી)
રશિયામાં પાટનગર મૉસ્કોની બહાર નૉગિન્સ્ક વિસ્તારમાં ગઈ કાલે એક રહેણાક ઇમારતમાં ગૅસને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં બિલ્ડિંગનો નીચેનો મોટો હિસ્સો નાશ પામ્યો હતો. આ દુર્ઘટનામાં મહિલા સહિત બે જણના જાન ગયા હતા અને પાંચને ઈજા થઈ હતી. કુલ ૩૦ ઘરોને નુકસાન થયું હતું. એ.એફ.પી.