Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કેન્યામાં ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ : ૧૩ જણનાં મોત

કેન્યામાં ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ : ૧૩ જણનાં મોત

19 July, 2021 01:27 PM IST | Nirobi
Agency

શનિવારે મોડી રાત્રે સિયાયા કાઉન્ટીના મલંગા ગામ નજીક ફ્યુઅલ ટેન્કર દૂધ લઈ જઈ રહેલા ટ્રેલર સાથે ટકરાઈને દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ લોકો તેમાંથી ફ્યુઅલ સેરવી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને એજ ક્ષણે ભારે વિસ્ફોટ થયો હતો.

કેન્યામાં ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ : ૧૩ જણનાં મોત

કેન્યામાં ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ : ૧૩ જણનાં મોત


પશ્ચિમ કેન્યામાં લોકો ફ્યુઅલ ટેન્કરમાંથી બળતણ ખેંચી રહ્યા હતા તે વેળાએ ટેન્કરમાં વિસ્ફોટ થતાં લગભગ ૧૩ વ્યક્તિનાં મૃત્યુ થયાં હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. 
જેમ સબકાઉન્ટીના પોલીસ કમાન્ડર ચાર્લ્સ ચાચાએ કહ્યું હતું કે શનિવારે મોડી રાત્રે સિયાયા કાઉન્ટીના મલંગા ગામ નજીક ફ્યુઅલ ટેન્કર દૂધ લઈ જઈ રહેલા ટ્રેલર સાથે ટકરાઈને દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ લોકો તેમાંથી ફ્યુઅલ સેરવી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને એજ ક્ષણે ભારે વિસ્ફોટ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2021 01:27 PM IST | Nirobi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK