Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ફ્રેન્ચ લેખિકા ઍની ઍર્નોક્સને સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો

ફ્રેન્ચ લેખિકા ઍની ઍર્નોક્સને સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો

07 October, 2022 08:17 AM IST | Stockholm
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં ૮૨ વર્ષનાં લેખિકાએ શરૂઆત નવલકથાથી કરી હતી

ઍની ઍર્નોક્સ

ઍની ઍર્નોક્સ


સાહિત્યનો નોબેલ પુરસ્કાર ફ્રેન્ચ લેખિકા ઍની ઍર્નોક્સને લેખનમાં તેમની હિંમત માટે આપવામાં આવ્યો છે. હાલમાં ૮૨ વર્ષનાં લેખિકાએ શરૂઆત નવલકથાથી કરી હતી, પરંતુ ત્યાર બાદ એ પ્રકારને ત્યજી દીધો હતો. તેમણે ૨૦થી વધુ પુસ્તકો લખ્યાં છે, જેનો વિષય તેમના જીવનનો ઘટનાક્રમ હતો. 


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2022 08:17 AM IST | Stockholm | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK