Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ડરના માર્યા રશિયાએ ડુમ્સડે જેટને મિલિટરી પરેડમાં સામેલ ન કર્યું ?

ડરના માર્યા રશિયાએ ડુમ્સડે જેટને મિલિટરી પરેડમાં સામેલ ન કર્યું ?

10 May, 2022 10:55 AM IST | Moscow
Agency

મૉસ્કોનું હવામાન જોતાં એવી અફવા હતી કે આ ડુમ્સડે જેટને નિશાન બનાવવાનું જોખમ હોવાને કારણે જ એને બાકાત કરાયું હતું. 

મૉસ્કોના રેડ સ્ક્વેરમાં ગઈ કાલે વિક્ટરી ડે પરેડમાં હજારો રશિયન સૈનિકોએ ભાગ લીધો હતો. Russia Ukraine

મૉસ્કોના રેડ સ્ક્વેરમાં ગઈ કાલે વિક્ટરી ડે પરેડમાં હજારો રશિયન સૈનિકોએ ભાગ લીધો હતો.


મૉસ્કો : રશિયાએ નાઝી જર્મની વિરુદ્ધ એની જીતની ૭૭મી ઍનિવર્સરી ગઈ કાલે ઊજવી હતી. મૉસ્કોના રેડ સ્ક્વેરમાં આ વિક્ટરી ડે પરેડ યોજાઈ હતી.  
આ પહેલાંનાં વર્ષોની સરખામણીમાં આ મિલિટરી પરેડમાં સૈનિકો, મિલિટરી વાહનો અને હથિયારોની ઓછી સંખ્યા હતી. આ પરેડમાં પાવરફુલ ડુમ્સડે જેટ મુખ્ય આકર્ષણ રહેશે એમ જણાવાયું હતું, પણ છેલ્લી મિનિટે એને બાકાત રાખવામાં આવ્યું હતું, જેના માટે ખરાબ હવામાનનું કારણ જણાવાયું હતું. જોકે મૉસ્કોનું હવામાન જોતાં એવી અફવા હતી કે આ ડુમ્સડે જેટને નિશાન બનાવવાનું જોખમ હોવાને કારણે જ એને બાકાત કરાયું હતું. 
આ મિલિટરી પરેડમાં ડઝનેક રશિયન ટૅન્ક્સ, આર્મ્ડ વેહિકલ્સ અને ન્યુક્લિયર મિસાઇલ લૉન્ચર્સ રજૂ કરવામાં આવ્યાં હતાં. 

 


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2022 10:55 AM IST | Moscow | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK