° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


અમેરિકામાં મેનિન્જાઇટિસથી ૨૦નાં મોત : ૧૬ રાજ્યો ઝપટમાં

20 October, 2012 06:18 AM IST |

અમેરિકામાં મેનિન્જાઇટિસથી ૨૦નાં મોત : ૧૬ રાજ્યો ઝપટમાં

અમેરિકામાં મેનિન્જાઇટિસથી ૨૦નાં મોત : ૧૬ રાજ્યો ઝપટમાં

અમેરિકાની ફેડરલ હેલ્થ એજન્સીના જણાવ્યા પ્રમાણે ૧૬ જેટલાં રાજ્યોમાં આ રોગચાળો ફેલાયો છે. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દવાઓમાં ભેળસેળના કારણે આ રોગચાળો ફેલાયો હોઈ શકે છે. એફડીએ દ્વારા આ બાબતે એકસાથે અનેક રાજ્યોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક તારણો મુજબ કેટલાક દરદીઓને ભેળસેળવાળાં સ્ટેરૉઇડનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં જેના કારણે આ રોગ ફેલાયો હતો. મેનિન્જાઇટિસના દરદીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે અગાઉ ક્યારેય આ પ્રકારનું ઇન્ફેકશન જોવામાં આવ્યું નથી. રોગના નિદાન અને સારવાર માટે અમેરિકાના ટોચના એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે.

20 October, 2012 06:18 AM IST |

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

International Day of Sign Languages: મૂક-બધિરની સમસ્યા દર્શાવતી આ ફિલ્મ તમે જોઈ?

યુએન અનુસાર, આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ સપ્તાહના ભાગ રૂપે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય સાઇન ભાષાઓનો દિવસ ઉજવવામાં આવ્યો હતો

23 September, 2021 04:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

નૉન વેક્સિનેટેડ બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે ન્યુયોર્કમાં થયું આવુ, રસ્તા પર ખાવા..

અમેરિકાના ન્યૂયોર્કના પ્રવાસે આવેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો સાથે બની આવી ઘટના.

22 September, 2021 08:24 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

કૅનેડાની ચૂંટણીમાં ભારતીય મૂળના ૧૭ ઉમેદવારો જીત્યા

ભારતીય મૂળના ૧૭ કૅનેડિયન ઉમેદવારો માટે આ ઇલેક્શન યાદગાર બન્યું છે. આ ૧૭ જણ પોતાના મતવિસ્તારમાં વિજયી બન્યા છે. એમાં એનડીપી નેતા જગમિત સિંહ અને સંરક્ષણ પ્રધાન હરજિત સજ્જનનો સમાવેશ છે.

22 September, 2021 11:54 IST | Toranto | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK