ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠકો માટે આવતી કાલે મતદાન યોજાશે

પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ ઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠકો માટે આવતી કાલે મતદાન યોજાશે, જેની વિગતો આ મુજબ છે...
93-બેઠક
833-કુલ ઉમેદવારો
26,409-મતદાનમથકો
2-આટલા સૌથી વધુ ઉમેદવારો અમદાવાદની બાપુનગર બેઠક પર
3-આટલા સૌથી ઓછા ઉમેદવારો ઇડર બેઠક પર
5,96,328 -આટલા ૧૮થી ૧૯ વર્ષની વયના મતદારો
2,51,58,730-કુલ મતદારો