° °

આજનું ઇ-પેપર
Wednesday, 22 September, 2021


રેલવે પોલીસે સુરત સ્ટેશન પર બે જણને છ છરીઓ સાથે પકડ્યા

03 August, 2021 09:29 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

ટ્રેન ક્રમાંક-૦૨૯૯૬ અજમેર-બાંદરા એક્સપ્રેસના સ્લીપર કૉચમાં બે પ્રવાસીઓ વજનદાર બૅગ સાથે દેખાયા હતા

આરોપીઓ અને તેમની પાસેથી પકડાયેલી છરીઓ

આરોપીઓ અને તેમની પાસેથી પકડાયેલી છરીઓ

રેલવે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરતી વખતે સામાનમાં ખતરનાક છરીઓ છુપાવીને પ્રવાસ કરનારને ઓન-ડ્યુટી આરપીએફ જવાનોની સતર્કતાથી પકડી લેવાયા છે તેમ જ આગળની કાયદાકીય કાર્યવાહી માટે સુરત જીઆરપીને સોંપી દેવામાં આવ્યા છે. ટ્રેન ક્રમાંક-૦૨૯૯૬ અજમેર-બાંદરા એક્સપ્રેસના સ્લીપર કૉચમાં બે પ્રવાસીઓ વજનદાર બૅગ સાથે દેખાયા હતા. શંકાસ્પદ દેખાતા પોલીસે તેમની પૂછપરછ કરતાં જવાબ સંતોષકારક ન મળતા પોલીસ તેમને આરપીએફ કાર્યાલયમાં લઈ ગયા હતા. બૅગ તપાસ કરતાં પોલીસને એમાંથી ૩૫૦૦ રૂપિયાની ત્રણ છરી, બીજા પ્રવાસીની બૅગમાં આશરે ૪૦૦૦ રૂપિયાની કિંમતની ૩ ધારદાર છરી મળી આવી હતી. બન્ને પાસેથી કુલ ૨૨,૫૦૦ રૂપિયાની છ છરી મળી આવી હતી.

03 August, 2021 09:29 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

પંચમહાલના જાંબુઘોડામાં સાડાછ ઇંચ વરસાદ પડ્યો

છોટાઉદેપુર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસ્યા : ગુજરાતના ૧૬૫થી વધુ તાલુકામાં વરસાદ

22 September, 2021 12:04 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

કુછ શૂટિંગ તો કરો ગુજરાત મેં...

ગુજરાતમાં ફિલ્મો અને સિરિયલોનાં શૂટિંગ સાથે ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીનો વિકાસ કરવાની યોજના બનાવવામાં આવી છે જીટીડીસી દ્વારા

22 September, 2021 07:58 IST | Mumbai | Bakulesh Trivedi
ગુજરાત સમાચાર

કચ્છ છે ટાર્ગેટ?

પહેલાં ૨૦૦૦૦ કરોડનું હેરોઇન અને હવે જખૌ બંદરેથી વિસ્ફોટકો પકડાતાં ખળભળાટ

22 September, 2021 07:51 IST | Bhuj | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK