ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વડનગર ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ – ૨૦૨૨નું ગઈ કાલે સમાપન થયું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ ઃ ગુજરાતમાં આવેલા વડનગરમાં અગામી વર્ષથી દર વર્ષે વડનગર ઉત્સવની ઉજવણી થવાની જાહેરાત કરાઈ છે વડનગરના
સાંસ્કૃતિક વારસાના સંશોધન માટે ગુજરાત સરકાર અને ભારતની યુનિવર્સિટીઓ વચ્ચે સાત એમઓયુ પણ થયાં હતાં. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વડનગર ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ – ૨૦૨૨નું ગઈ કાલે સમાપન થયું હતું.