° °

આજનું ઇ-પેપર
Sunday, 16 May, 2021


મણિનગર બેઠક પર પણ મોદીની જીતની હૅટ-ટ્રિક

21 December, 2012 05:43 AM IST |

મણિનગર બેઠક પર પણ મોદીની જીતની હૅટ-ટ્રિક

મણિનગર બેઠક પર પણ  મોદીની જીતની હૅટ-ટ્રિક૨૦૦૨ની ચૂંટણીમાં મોદીએ ૧,૧૩,૫૮૯ વોટ મેળવ્યા હતા, જ્યારે ઓઝાને ૩૮,૨૫૬ વોટ મળ્યાં હતા. ૨૦૦૨ની ચૂંટણીમાં મોદી ૭૫,૩૩૩ વોટની સરસાઈથી જીત્યા હતા. ૨૦૦૭ની ચૂંટણીમાં મોદીએ દિનશા પટેલને ૪૦,૦૦૦ કરતાં વધારે વોટથી હાર આપી હતી. આ ચૂંટણીમાં તેમણે એક લાખ ૧૬ હજાર વોટ મેળવ્યા હતા. ગઈ કાલે જાહેર થયેલા રિઝલ્ટ મુજબ મોદીએ શ્વેતા ભટ્ટને ૮૬,૩૭૩ વોટથી હાર આપી હતી. મોદીએ કુલ ૧,૨૦,૪૭૦ વોટ મેળવ્યા હતા, જ્યારે શ્વેતા ભટ્ટને ૩૪,૦૮૭ વોટ મળ્યાં હતા. પરાજય બાદ પ્રતિક્રિયા આપતાં શ્વેતા ભટ્ટે કહ્યું હતું કે ‘હારની મને આશા નહોતી. ગુજરાતની જનતા મોદીનું સત્ય જોઈ શકી નથી.’

21 December, 2012 05:43 AM IST |

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અમદાવાદમાં સુપ્રસિદ્ધ રથયાત્રાના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ગયો

જોકે પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવીને રથયાત્રા કાઢવા અંગે સરકાર નિર્ણય લેશે

15 May, 2021 01:59 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

સુરતમાં સ્ટંટ કરતી વખતે ૧૩ વર્ષના છોકરાનું મૃત્યુ

સુરત શહેરમાં પોતાના ઘરમાં દોરડાથી સ્ટંટ કરી રહેલા ૧૩ વર્ષના છોકરાના ગળામાં દોરડું ફસાઈ જતાં તેનું મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

14 May, 2021 02:25 IST | Surat | Agency
ગુજરાત સમાચાર

ગુજરાતમાં ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે

ગુજરાતમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦ના રેગ્યુલર વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે જેના પગલે અંદાજે સાડાનવથી દસ લાખ વિદ્યાર્થીઓને એનો લાભ મળશે.

14 May, 2021 02:25 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK