° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


ગુજરાતમાં વરસાદ માટે અન્ન-જળનો ત્યાગ

29 August, 2012 05:55 AM IST |

ગુજરાતમાં વરસાદ માટે અન્ન-જળનો ત્યાગ

ગુજરાતમાં વરસાદ માટે અન્ન-જળનો ત્યાગ

ishwar-vadgamaજ્યાં સુધી ઈશ્વર પૂરતો વરસાદ નહીં આપે ત્યાં સુધી ઈશ્વરભાઈ નકોરડા ઉપવાસ છોડવાના નથી. આજે ઈશ્વરભાઈનો સાતમો ઉપવાસ છે. અન્ન-જળ વિનાના આ ઉપવાસને કારણે ઈશ્વરભાઈને અશક્તિ આવી ગઈ છે એટલે અત્યારે તેઓ મંદિરે પણ જઈ નથી શકતા.

 

તસવીર : વિશ્વાસ ઠક્કર

29 August, 2012 05:55 AM IST |

અન્ય લેખો

ગુજરાત સમાચાર

પંચમહાલના જાંબુઘોડામાં સાડાછ ઇંચ વરસાદ પડ્યો

છોટાઉદેપુર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસ્યા : ગુજરાતના ૧૬૫થી વધુ તાલુકામાં વરસાદ

22 September, 2021 12:04 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

કુછ શૂટિંગ તો કરો ગુજરાત મેં...

ગુજરાતમાં ફિલ્મો અને સિરિયલોનાં શૂટિંગ સાથે ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીનો વિકાસ કરવાની યોજના બનાવવામાં આવી છે જીટીડીસી દ્વારા

22 September, 2021 07:58 IST | Mumbai | Bakulesh Trivedi
ગુજરાત સમાચાર

કચ્છ છે ટાર્ગેટ?

પહેલાં ૨૦૦૦૦ કરોડનું હેરોઇન અને હવે જખૌ બંદરેથી વિસ્ફોટકો પકડાતાં ખળભળાટ

22 September, 2021 07:51 IST | Bhuj | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK