° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


ગુજરાત ગાદીયુદ્ધ : ૧૯૨ ઉમેદવારનો ક્રિમિનલ રેકૉર્ડ

09 December, 2012 08:02 AM IST |

ગુજરાત ગાદીયુદ્ધ : ૧૯૨ ઉમેદવારનો ક્રિમિનલ રેકૉર્ડ

ગુજરાત ગાદીયુદ્ધ : ૧૯૨ ઉમેદવારનો ક્રિમિનલ રેકૉર્ડ


બીજેપી અને બીએસપીના એક-એક ઉમેદવારે તેમની સામે બળાત્કારનો ગુનો દાખલ થયો હોવાનું જાહેર કર્યું છે, તો જેડીયુના ઉમેદવાર છોટુભાઈ વસાવાએ તેમની સામે ખૂન, લૂંટફાટ અને ચોરીના ૧૯ ગુના નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.

ગુજરાત ઇલેક્શન વૉચના પ્રો. જગદીપ ચોકરે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના ૫૫ ઉમેદવારો, બીજેપીના ૪૮, બીએસપીના ૧૦, જેડીયુના ૯, સમાજવાદી પાર્ટીના ૮, એનસીપીના પાંચ અને જીપીપીના ૩૪ ઉમેદવારો સહિત કુલ ૧૯૨ ઉમેદવારોએ તેમની સામે થયેલા ક્રિમિનલ કેસ જાહેર કર્યા છે. આ ઉમેદવારો પૈકી ૧૪૦ ઉમેદવારોએ તેમની સામે અપહરણ, ખૂન, લૂંટફાટ અને બળાત્કાર સહિતના ગુના દાખલ થયા હોવાનું જાહેર કર્યું છે.’

 બીએસપી = બહુજન સમાજ પાર્ટી, જેડીયુ = જનતા દળ યુનાઇટેડ, એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી

09 December, 2012 08:02 AM IST |

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અમદાવાદમાં ત્રણ જ દિવસની કોરોનાગ્રસ્ત બાળકીને સર્જરી કરીને બચાવી લેવાઈ

ગુજરાતમાં કોરોનાના કેરથી બાળકો પણ બચી શક્યાં નથી

08 May, 2021 10:09 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

સૂરતમાં સાધ્વીની અંતિમ યાત્રામાં પાંચ કિમી ચાલ્યો કૂતરો

જ્યારે સાધ્વીના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે પણ તે કૂતરો નજીક જ ઊભો રહ્યો.

07 May, 2021 05:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

સુરતમાં મેયરનો વિરોધ થતાં સ્થળ છોડી જતાં રહેવું પડ્યું

પુણાગામ વિસ્તારની વાઇરલ થયેલી વિડિયો ક્લિપમાં લોકો કહેતા દેખાયા કે આપણા કાર્યકરો મરી જાય છે રેમડેસિવિર ઇન્જેક્શન વગર, એની પહેલા તમે વ્યવસ્થા કરો

07 May, 2021 01:10 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK