Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ અને ગાંધીનગરના લોકો ૪૫.૮ ડિગ્રી તાપમાનથી પરેશાન

અમદાવાદ અને ગાંધીનગરના લોકો ૪૫.૮ ડિગ્રી તાપમાનથી પરેશાન

12 May, 2022 09:25 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગરમીના પ્રકોપથી લોકોના હાલ બેહાલ થયા હતા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ગુજરાત જાણે કે અગનભઠ્ઠી બની ગયું હોય તેમ ગઈ કાલે એકસાથે ગુજરાતનાં ઘણાં બધાં શહેરોમાં ગરમીનો પારો ૪૫ને પાર થયો હતો. અમદાવાદ અને ગાંધીનગરના શહેરીજનો તો ૪૫.૮ ડિગ્રીના તાપથી રીતસરના શેકાઈ ગયા હતા. માત્ર અમદાવાદ જ નહીં; સુરેન્દ્રનગર, ડીસા અને ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ૪૫ ઉપર પહોંચી ગયો હતો અને ગરમીના પ્રકોપથી લોકોના હાલ બેહાલ થયા હતા. ગુજરાતમાં સૌથી વધુ ૪૬ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. આટલું ઓછું હોય તેમ આજે અને આવતી કાલે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2022 09:25 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK