આપણને મળેલી સફળતા કે નિષ્ફળતા, આપણને મળેલું સુખ કે દુઃખ, આપણને મળેલું ઇનામ કે સજા - એ બધું શું આપણા નસીબમાં લખાયું હતું એટલે મળ્યું છે?
18th January, 2021 11:54 ISTએક વાત યાદ રાખજો કે જે કોઈ ગૅજેટ્સ છે એની પાસે ડિલીટ નામનું કોઈ તંત્ર છે જ નહીં. ક્યાંય પણ એવું કોઈ સાધન છે નહીં કે જે કમ્પ્યુટર કે મોબાઇલમાંથી તમારો ડેટા ભૂંસી નાખે
18th January, 2021 10:07 ISTના નહીં પાડવાનો નિયમ લાઇફમાં કેવો ચેન્જ કરી આપે એ જાણવું હોય તો એક દિવસ માત્ર ‘હા’ બોલીને પસાર કરો, બધી વાતમાં ‘હા’ કહેવાનું
17th January, 2021 14:08 ISTમાણસ વૉટસઍપ કે પછી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે પછી કોઈ પણ સોશ્યલ મીડિયા પર હોય એનો અર્થ દુનિયા એવો ક્યારેય કરી ન શકે અને મન પડે ત્યારે કે પછી ઇચ્છા થાય એ સમયે એ તમને હેરાનગતિય કરવા આવી ન શકે
17th January, 2021 11:13 IST‘સમયની સાથે ચાલો’ એવું કહેવાને બદલે એવી સલાહ આપવાનો સમય આવી ગયો છે કે ‘સમયની સાથે ભાગો.’ જો આગળ વધવું હોય તો મનમાં એક વાત સ્ટોર કરી લેવી પડશે કે જે છે એ સમય બેસ્ટ છે, આવનારો કે પછી વીતી ગયો એ સમયને પ્રાધાન્ય આપવાનું છોડી દો
16th January, 2021 17:12 IST'તાંડવ' વિવાદ બાદ મુંબઇ પહોંચી UP પોલીસ, આ મામલે થશે પૂછપરછ
Jan 20, 2021, 11:15 ISTભારતે ભૂતાન મોકલ્યા વેક્સિનના 1.5 લાખ ડોઝ, આ દેશોને પણ સપ્લાય કરશે
Jan 20, 2021, 11:15 ISTગુજરાત સરકારે Dragon Fruitનું નામ રાખ્યું 'કમલમ', જાણો એની પાછળનું કારણ
Jan 20, 2021, 09:27 ISTમેડિકલ સ્ટોર્સ પર રેઇડ
Jan 20, 2021, 12:04 ISTકોલાબાના ચોકમાં બાળાસાહેબ ઠાકરેના પૂતળાનું વિવાદ વચ્ચે અનાવરણ
Jan 20, 2021, 11:38 ISTવાતચીત કરવાની કળા પણ આપણે ત્યાં અનેક લોકોમાં નથી. જો વાત કરવાની કળા ન હોય તો સ્વાભાવિક રીતે મેસેજ લખવાની કળાનો પણ અભાવ હોય એવું ધારી જ શકાય
16th January, 2021 08:33 ISTમહાભારતના યુદ્ધ પછી મૃત અભિમન્યુ અને અર્જુન વચ્ચેના મિલાપ અને વિલાપનો આ પ્રસંગ આજના સંદર્ભમાં પ્રસ્તુત છે
15th January, 2021 19:03 ISTયોગાનંદજીની આ પ્રવેશ કસોટી બધાને વિચિત્ર લાગતી, કારણ કે તેઓ મોટે ભાગે હોશિયાર અને જ્ઞાની જણાતી વ્યક્તિઓને શિષ્ય તરીકે સ્વીકારતા જ નહીં.
15th January, 2021 18:51 ISTટેક્નૉલૉજી ખૂબ આગળ વધી રહી છે. છેલ્લા લગભગ ૬ મહિનાથી ટીનેજર્સ કમ્પ્લીટલી ઑનલાઇન ભણતર લઈ રહ્યા છે ત્યારે મોટા ભાગનું રીડિંગ પણ હવે ડિજિટલ થવા લાગ્યું છે. શું યંગસ્ટર્સને આ નવી સ્ટાઇલના રીડિંગથી જ્ઞાન મેળવવામાં મજા આવે છે કે મુશ્કેલી પડે છે? આવો જાણીએ
15th January, 2021 18:40 ISTશ્રેષ્ઠ વાર્તા લખવાની વાત આપણે કરીએ છીએ ત્યારે જે વીતી ગયું છે એનો અફસોસ કરવા બેસતા નહીં, ગયું એ ગયું. હવે નજર આગળની વાર્તા પર રાખીને એ વાર્તાને તમારી ઇચ્છા મુજબના વળાંક આપવાના છે
15th January, 2021 18:10 ISTઑફિસનો શિષ્ટાચાર અલગ હોય છે, ઘરનો શિષ્ટાચાર જુદો હોય છે. ફોન કરવા માટેનો શિષ્ટાચાર અલગ હોય છે અને રૂબરૂ મળવા જવાનો શિષ્ટાચાર પણ જુદો હોય છે.
15th January, 2021 11:24 ISTબુદ્ધં શરણં ગચ્છામિ... અપ્પ દીપો ભવ...’ થાય તો જીવન સાર્થક
14th January, 2021 16:09 ISTએક શ્રીમંત સજ્જન સતત આગળના ભવિષ્યનું આગોતરું પ્લાનિંગ કરવામાં વ્યસ્ત રહે અને સતત કઈ ને કઈ વિચાર્યા કરે. આ સતત વિચારો અને એને કારણે ઉત્પન્ન થતી ચિંતાને કારણે તેઓ હંમેશાં થાકેલા રહે.
14th January, 2021 16:07 ISTહું મોડી રાતે ભાંગવાડીમાં ચાલતા નાટકો જોવા ચોરીછુપીથી પહોંચી ગયેલો. એનાથી બેખબર પપ્પા મારા ગુમ થવાની ફરિયાદ પોલીસ ચોકીમાં નોંધાવી આવેલા
14th January, 2021 16:02 ISTમુદ્દો એ છે કે એ લોકો તમારો કયો અને કેવો ડેટા વાપરે એની ચીવટ હવેથી તમારે રાખવાની છે. સ્માર્ટ ફોનનો ઉપયોગ સ્માર્ટલી કરવાનો આવી ગયો છે અને એમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે
14th January, 2021 11:43 ISTકબીર સિંહ ફેમ વનિતા ખરતે બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યા પછી આમ કૉન્ફિડન્સમાં થયો વધારો
Jan 18, 2021, 10:40 ISTHappy Birthday Monica Bedi: 90 દાયકાની એભિનેત્રી, જેનો ભૂતકાળ હતો વિવાદાસ્પદ
Jan 18, 2021, 11:20 ISTઅંજના બાપટઃ આ પ્લસ સાઈઝ મોડેલ અને બેલી ડાન્સર છે પ્રેરણા સમાન
Jan 18, 2021, 18:18 ISTલાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક
Jan 02, 2021, 17:31 IST