કરિયાણું લેવાનું છે પણ બહાર નથી જવું, ફિકર ન કરશો, અમારી પાસે તમારે માટે પરફેક્ટ ઉકેલ છે. પવિત્રમ ઓનલાઇન માર્ટમાં શોપિંગ કરો અને તમારી જરૂરિયાતની બધી જ ચીજો તમને મળશે, એ પણ તમારે દરવાજે હાજર થશે. હજારો પ્રોડક્ટ્સ જુઓ અને અનેક શ્રેણીના વિકલ્પો તમને મળશે @pavitramonlinemart.com પર તે પણ મોટા ડિસ્કાઉન્ટ અને કૅશબેક સાથે.
કરિયાણું હોય કે ફળ કે શાકભાજી, સ્ટેશનરી, ક્રોકરી કે પછી કોવિડ એસેન્શિયલ્સ પણ કેમ ન હોય અમે તમને આપીશું શ્રેષ્ઠ અને બધી પ્રોડક્ટ્સ પર 100 ટકા કેશબેક સાથે.
માની લો કે તમે પવિત્રમ ઓનલાઇન માર્ટમાંથી કરિયાણું ખરીદ્યું અથવા 5000 રૂપિયાની રોજિંદી જરૂરિયાતોની ચીજો લીધી તો તમને 5000ના બિલ પર સીધા દસ ટકાથી માંડીને પચાસ ટકા સુધી કેશબેક મળી શકે છે.
તમે ચીજો ખરીદીને અથવા તો બીજા લોકોને રિફર કરીને કેશ બેક પોઇન્ટ્સ ભેગા કરી શકો છો.
અમારી રેફરલ ઓફરઃ તમારા મિત્રો અને પરિવારોને અમારો રેફરન્સ આપો અને તમારો યુનિક પ્રોમો કોડ મેળવો તથા તમારો રેફરન્સની દરેક ખરીદી પર 5 ટકા કેશબેક મેળવો. તેમને પણ એક્સ્ટ્રા દસ ટકા કેશબેક મળશે, છે ને એકદમ વિન વિન સિચ્યુએશન.
કેશબેકઃ તમને જરૂરી બધું જ તમે ખરીદી લીધું છે અને કેશબેક પોઇન્ટ્સ પણ મળ્યા છે હવે શું? તમે તમારા કેશબેક પોઇન્ટ રિડીમ કરીને રિયલ ડાયમંડ જ્વેલરી ખરીદી શકો છો અને તમારી પસંદગીની બ્રાન્ડે પ્રોડક્ટ મેળવી શકો છો, સાવ મફત. બીજું તમને શું જોઇએ લેડિઝ!
સ્પેશ્યલ ઓફરઃ હવે તમારો રેફરલ કોડ MIDDAY1234 વાપરો અને મેળવો ફ્લેટ 10 ટકા કેશબેક, એ પણ તમારી ટોટલ કેશબેક રકમ ઉપરાંત.
પવિત્રમ ઓનલાઇન માર્ટની મુલાકાત લો, વિઝીટ કરો વેબસાઇટ તથા બ્રાઉઝ કરો, https://pavitramonlinemart.com અથવા અમારી વેબસાઇટ www.pavitramonlinemart.com પરથી ડાઉનલોડ કરો એપ્પ અને મેળવો શૉપિંગનો લક્ઝૂરિયલ એક્સપિરિયન્સ, હેપ્પી શૉપિંગ...
Mumbai Drug Case: મંત્રીના જમાઇને ન્યાયિક અટક, ડ્રગ્સ મામલ કરાઇ ધરપકડ
18th January, 2021 15:00 ISTલોકલમાં પ્રવાસી વધી રહ્યા છે, સુવિધાઓ નહીં
18th January, 2021 13:08 ISTKEM Hospital: ડૉક્ટર્સના મોબાઇલ પર કોરોના દર્દીઓની અપડેટ
18th January, 2021 12:29 ISTમુંબઈમાં કોરોનાનો વ્યાપ વધે તો આ માણસ પણ જવાબદાર
18th January, 2021 11:21 IST