Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જાણો કેમ દંગલ ગર્લ બબીતા ફોગાટે છોડી હરિયાણા પોલીસની નોકરી?

જાણો કેમ દંગલ ગર્લ બબીતા ફોગાટે છોડી હરિયાણા પોલીસની નોકરી?

12 September, 2019 02:18 PM IST | હરિયાણા

જાણો કેમ દંગલ ગર્લ બબીતા ફોગાટે છોડી હરિયાણા પોલીસની નોકરી?

જાણો કે દંગલ ગર્લ બબીતા ફોગાટે છોડી હરિયાણા પોલીસની નોકરી?

જાણો કે દંગલ ગર્લ બબીતા ફોગાટે છોડી હરિયાણા પોલીસની નોકરી?


ભાજપની સભ્યતા લેનાર આંતરરાષ્ટ્રીય સ્તરની મહિલા પહેલવાન બબીતા ફોગાટે હરિયાણા પોલીસની એસઆઈની નોકરી છોડી દીધી છે. બબીતાએ 13 ઑગસ્ટે રાજીનામું આપ્યું હતું, જેને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્વીકારી લીધું છે. બબીતાએ નોકરી છોડવાનું કારણ સક્રિય રાજનીતિમાં આવવાનું જણાવ્યું છે.




દેશ અને દુનિયામાં દંગલ ગર્લના રૂપમાં ઓળખ બનાવી ચુકેલી પહેલવાના બબીતા ફોગાટ હવે પોતાની રાજનૈતિક ઈનિંગ રમવા માટે તૈયાર છે. મુખ્યમંત્રીની જન આશીર્વાદ યાત્રા દરમિયાન તે ભિવાની અને દાદરી જિલ્લામાં તેમની સાથે રહી હતી. બાઢડામાં બબીતાએ શક્તિ પ્રદર્શન પણ કહ્યું. મુખ્યમંત્રીએ પણ તેને ખૂબ મહત્વ આવ્યું.


આ પણ જુઓઃ જાણો કેબીસીમાં 25 લાખ જીતનાર ઉનાના મહિલા તબીબની સંઘર્ષથી સફળતા સુધીની સફર...

મુખ્યમંત્રીના નજીકના અને રાજનીતિના જાણકાર લોકોનું તો ત્યાં સુધી કહેવું છે કે હાઈ કમાન્ડ તરફથી બબીતા ફોગાટને દાદરી કે બાઢડા વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે.

પાર્ટી ઈચ્છશે તો લડી શકે છે ચૂંટણી
એક સવાલના જવાબમાં બબીતા ફોગાટે હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડવાના સંકેતો પણ આપ્યા હતા. બબીતાએ કહ્યું કે પાર્ટી જ્યાંથી કહેશે ત્યાંથી હું ચૂંટણી લડવા તૈયાર છું. અને મને પુરો ભરોસો છે કે, હું તેમાં પણ સફળ થાઈશ.




Whatsapp-channel Whatsapp-channel

12 September, 2019 02:18 PM IST | હરિયાણા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK