આને બનાવવામાં બીજા ૧૫૦ જણના સ્ટાફે પણ કેટલાય દિવસોથી ૨૪ કલાક મહેનત કરી હતી. આ કેકને લૉબીમાં ૧૫૬ ટેબલ ભેગાં કરીને મૂકવામાં આવી હતી. આમાં ૯૦૪ ઑર્ગેનિક એગ્સ, ૧૦૪૫ કિલો ઘઉંનો લોટ, ૨૦૯ કિલો કૅન શુગર, ૬૩૩ લિટર ફ્રેશ ક્રીમ, ૪૦૧ કિલો બિટર ચૉકલેટ અને ૩૪ કિલો વેનિલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉનો રેકૉર્ડ ૨૦૭.૮ મીટરનો ફ્રેન્ચના પૅરિસનો હતો. આ કેકના તરત જ ટુકડા કરીને એક સ્લાઇસ ૦.૩૧ ડૉલર (અંદાજે ૨૦ રૂપિયા)માં વેચવામાં આવી હતી.
પાકિસ્તાને 17 ભારતીય માછીમારોને પકડ્યા, લગાવ્યો આ આરોપ
28th February, 2021 16:07 ISTમોઢા વડે કૅન ખોલીને નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો ઑન્ટેરિયોના આ ભાઈએ
21st February, 2021 09:16 ISTઓહાયોની આ વ્યક્તિ ૪૬ દિવસ માત્ર બિયર પીને જ કાઢે છે
21st February, 2021 09:12 ISTMiss World 2000 ઈવેન્ટ પહેલા બળી ગઈ હતી પ્રિયંકા ચોપડા, કહ્યું...
20th February, 2021 12:54 IST