Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‍વિશ્વના એકલવાયા હાથી કાવને કમ્બોડિયાના નવા ઘરમાં નવી દોસ્તી કરી લીધી

‍વિશ્વના એકલવાયા હાથી કાવને કમ્બોડિયાના નવા ઘરમાં નવી દોસ્તી કરી લીધી

02 December, 2020 08:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‍વિશ્વના એકલવાયા હાથી કાવને કમ્બોડિયાના નવા ઘરમાં નવી દોસ્તી કરી લીધી

એશિયાટિક એલિફન્ટ કાવન

એશિયાટિક એલિફન્ટ કાવન


૩૫ વર્ષથી પાકિસ્તાનમાં રહેલા અને છેલ્લાં આઠ વર્ષથી સાવ જ એકલાયું જીવન ગાળી રહેલા એશિયાટિક એલિફન્ટ કાવનને પહેલી ડિસેમ્બરે કમ્બોડિયાના પ્રાણી અભયારણ્યમાં લાવવામાં આવ્યો હતો. પહેલા જ દિવસે એણે મુક્તપણે ગ્રાઉન્ડમાં ફરવાનું અને બીજા હાથીઓ સાથે હળવામળવાનું શરૂ કરી દીધું હતું. કાવને સૂંઢથી સૂંઢ લગાવીને બીજા હાથીઓ સાથે દોસ્તીનો હાથ પણ મિલાવી લીધો છે એટલે પ્રાણીનિષ્ણાતોને લાગે છે કે હવે કાવન નવી જિંદગી શરૂ કરી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2020 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK