Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અબુ ધાબીમાં ૩.૨ કરોડ સોલાર પેનલ સાથે સૌથી મોટો સિંગલ-સાઇટ સોલાર પ્લાન્ટ

અબુ ધાબીમાં ૩.૨ કરોડ સોલાર પેનલ સાથે સૌથી મોટો સિંગલ-સાઇટ સોલાર પ્લાન્ટ

21 January, 2021 09:19 AM IST | Mumbai
Mumbai Correspondent

અબુ ધાબીમાં ૩.૨ કરોડ સોલાર પેનલ સાથે સૌથી મોટો સિંગલ-સાઇટ સોલાર પ્લાન્ટ

તસવીર સૌજન્ય જાગરણ

તસવીર સૌજન્ય જાગરણ


અબુ ધાબીના દક્ષિણ-પૂર્વમાં લગભગ એક કલાકની ડ્રાઇવના અંતરે વિશ્વનો સૌથી મોટો સિંગલ-સાઇટ સોલાર પ્લાન્ટ છે. અબુ ધાબીના સવિહાનમાં આવેલા આ નૂર અબુ ધાબી (અરબીમાં નૂરનો અર્થ પ્રકાશ થાય છે)માં ૩.૨ કરોડ સોલાર પૅનલ છે. અહીં ઉત્પન્ન થયેલી સ્વચ્છ અને રીન્યુએબલ એનર્જી અમીરાતના ૯૦,૦૦૦ પરિવારોને રોશની પૂરી પાડશે


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2021 09:19 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK