અમેરિકામાં પ્રદર્શનમાં મુકાયો વિશ્વનો સૌથી મોટો નીલમ

Published: 7th February, 2021 09:19 IST | Gujarati Mid-day Correspondent | New York

૫૬૩ કૅરેટનો આ સ્ટોન તારાની પૅટર્નમાં પ્રકાશ પ્રતિબિંબિત કરે છે

તસવીર : પી.ટી.આઇ.
તસવીર : પી.ટી.આઇ.

ન્યુ યૉર્કમાં તાજેતરમાં રિનોવેટ કરાયેલો એલિસન ઍન્ડ રૉબર્ટ મિગ્નન હોલ્સ ઑફ જેમ્સ ઍન્ડ મિનરલ્સ સૂચિત સ્પ્રિંગ ૨૦૨૦ રીઓપનિંગ માટે સજ્જ થઈ રહ્યો છે ત્યારે ‘સ્ટાર ઑફ ઇન્ડિયા’ નીલમને અમેરિકન મ્યુઝિયમ ઑફ નૅચરલ હિસ્ટરી ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો હતો. ૫૬૩ કૅરેટનો આ સ્ટોન તારાની પૅટર્નમાં પ્રકાશ પ્રતિબિંબિત કરે છે. આ પ્રકારનો વિશ્વનો આ સૌથી મોટો નીલમ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK