Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૭ મહિનાના બાળકના મૃત્યુથી ડિપ્રેશનમાં ગુજરાતી માતાની આત્મહત્યા

૭ મહિનાના બાળકના મૃત્યુથી ડિપ્રેશનમાં ગુજરાતી માતાની આત્મહત્યા

21 September, 2012 04:51 AM IST |

૭ મહિનાના બાળકના મૃત્યુથી ડિપ્રેશનમાં ગુજરાતી માતાની આત્મહત્યા

૭ મહિનાના બાળકના મૃત્યુથી ડિપ્રેશનમાં ગુજરાતી માતાની આત્મહત્યા




કફ પરેડ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ફૂલીબહેનના સાત મહિનાના પુત્ર વિષ્ણુની છેલ્લા બે મહિનાથી તબિયત ખરાબ રહેતી હતી એને કારણે તેને ઘણી વાર હૉસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો. ૩૧ ઑગસ્ટે વિષ્ણુનું મૃત્યુ થતાં તેની માતાને ભારે આઘાત લાગ્યો હતો અને તે સતત ડિપ્રેશનમાં રહેતી હતી. બુધવારે રાત્રે સાડાઆઠ વાગ્યે ફૂલીબહેન ઘરે એકલી હતી ત્યારે તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ફૂલીબહેનનો પતિ સ્ટેશનરીની દુકાનમાં કામ કરે છે.





Whatsapp-channel Whatsapp-channel

21 September, 2012 04:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK