મહિલાઓના અધિકારો માટે અહિંસક ચળવળ ચલાવનાર ત્રણ મહિલાઓ જૉઇન્ટ વિનર બની
એલન સરલીફ હાર્વર્ડમાં અર્થશાસ્ત્ર ભણેલાં છે. તેઓ ૨૦૦૫માં આફ્રિકામાં લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલાં પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં હતાં. લીમાહ ગ્બોવી યુદ્ધગ્રસ્ત લાઇબેરિયામાં ખ્રિસ્તી અને મુસ્લિમ મહિલાઓનું સંગઠન ચલાવે છે અને તવક્કુલ કારમૅન યમનમાં પત્રકારોના માનવ અધિકાર માટેનું સંગઠન ચલાવે છે. તેમણે જાન્યુઆરીમાં યમનના પ્રમુખ અલી અબદુલ્લાહ સાલેહ સામે મોરચો માંડ્યો હતો.
નોબેલ પીસ પ્રાઇઝ કમિટીએ કહ્યું હતું કે જ્યાં સુધી મહિલાઓને સમાજના તમામ સ્તરે વિકસવા માટે પુરુષો જેટલી તક નહીં મળે ત્યાં સુધી આપણે લોકશાહી નહીં મેળવી શકીશું તથા શાંતિ કાયમ નહીં કરી શકીશું.
ઇન્ડિયા-સાઉથ આફ્રિકા વિમેન્સ ક્રિકેટ 7 માર્ચથી થઈ શકે છે શરૂ
23rd February, 2021 12:55 IST12 મહિના બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મેદાનમાં, સાઉથ આફ્રિકા સામે ટકરાશે
3rd February, 2021 14:50 ISTરોમમાં નવા વર્ષની સવારે રોડ પર મૃત પંખીઓની ચાદર
4th January, 2021 09:38 ISTMalaika Arora: જુઓ 'હેપ્પી સંડે' કહીને મલાઇકાએ શેર કર્યા સિઝલિંગ પૂલ ફોટોઝ
3rd January, 2021 19:17 IST