Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કામાંધ મહિલાએ જ્યારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ

કામાંધ મહિલાએ જ્યારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ

22 September, 2020 11:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કામાંધ મહિલાએ જ્યારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


એક સમાચાર મુજબ એક 38 વર્ષની મહિલા કબ્રસ્તાનમાં કામ કરતી હતી. મોર્નિંગ ગ્લોરી નામની એક મહિલાનું કહેવું છે કે તેણે એક મડદા સાથે સેક્સ કર્યું જેથી તે પ્રેગનેન્ટ થઈ છે.

તમે માનશો કે કોઈ મહિલા એક મડદા સાથે સેક્સ કરે, આટલી હદે હવસ જાગી હશે આ મહિલામાં? ગ્લોરીનું કહેવું છે કે સેક્સ કર્યા બાદ માનસિક દબાણ વધી ગયું છે. એ વખતે શું થયું હતું એ હું જાણતી નથી પણ આવેશમાં આવીને મેં મડદા સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા.



ગ્લોરીએ ઉમેર્યું કે, મને સપનામાં પણ એ વિચાર આવ્યો નહોતો કે મારે આ શારીરિક સંબંધ માટે મોટી કિંમત ચૂકવવી પડશે. કારણ કે સેક્સ કર્યાના એક અઠવાડિયામાં જ હું પ્રેગ્નેન્ટ થઈ છું. ડૉક્ટર્સે પણ કન્ફર્મ કર્યું કે તે પ્રેગનેન્ટ છે.


પોલીસે એક મૃત વ્યક્તિ સાથે શારીરિક સંબંધો બાંધવાના ગુનામાં ધરપકડ કરી છે. હવે સામે મહિલા મૃત વ્યક્તિના સંપત્તિ પર હકનો દાવો કર્યો છે કારણ કે તેના પેટમાં મૃતકનું સંતાન છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2020 11:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK