Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી ઑસ્ટ્રેલિયન ગ્રૅજ્યુએટ યુવતીની તસવીર સોશ્યલ મીડિયામાં છવાઈ

બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી ઑસ્ટ્રેલિયન ગ્રૅજ્યુએટ યુવતીની તસવીર સોશ્યલ મીડિયામાં છવાઈ

05 November, 2014 06:00 AM IST |

બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી ઑસ્ટ્રેલિયન ગ્રૅજ્યુએટ યુવતીની તસવીર સોશ્યલ મીડિયામાં છવાઈ

બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી ઑસ્ટ્રેલિયન ગ્રૅજ્યુએટ યુવતીની તસવીર સોશ્યલ મીડિયામાં છવાઈ


woman-feeding






આ સમયે લેવામાં આવેલો ફોટો યુનિવર્સિટી ઑફ સનશાઇન કોસ્ટ દ્વારા સોમવારે બપોરે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર મૂકવામાં આવ્યો હતો અને એ ફોટોને ગઈ કાલે બપોર સુધીમાં ૮૮,૦૦૦ લોકોએ લાઇક કર્યો હતો અને ૨૫૦૦ લોકોએ શૅર કર્યો હતો. તે બે સંતાનોની મમ્મી છે અને આ જવાબદારી હોવા છતાં તેણે બિઝનેસ અને હ્યુમન રિસૉર્સિસમાં ગ્રૅજ્યુએશન પૂરું કર્યું હતું. સંતાનોની જવાબદારી હોવા છતાં ભણવું જરૂરી છે એવો મેસેજ પરિણીત મહિલાઓને આપવા માટે તેણે આ ફોટો ફેસબુક પર મૂકવા માટે પરવાનગી આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2014 06:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK