આ ઉપરાંત મહત્તમ તાપમાન પણ નીચું રહેવાથી આખો દિવસ ઠંડીનો અનુભવ થયો હતો, જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં રાહત રહી હતી. ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર આવતા ત્રણથી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે ઠંડી અને ગુજરાતના અન્ય ભાગોમાં મધ્યમ ઠંડી પડશે.
ઠંડીની બાબતમાં ગઈ કાલે કચ્છ જિલ્લાનું માંડવી ગુજરાતમાં સૌથી આગળ રહ્યું હતું અને હંમેશાં ઠંડીમાં અગ્રેસર રહેતું નલિયા છેક ત્રીજા ક્રમે ધકેલાઈ ગયું હતું. માંડવીનું લઘુતમ તાપમાન ૮.૩ ડિગ્રી હતું; જ્યારે ભુજમાં ૯.૪, નલિયામાં ૯.૮, રાજકોટમાં ૧૦.૧, જામનગરમાં ૧૦.૫, જૂનાગઢમાં ૧૦.૭, કંડલામાં ૧૦.૯, અમરેલીમાં ૧૧, ડીસામાં ૧૧.૮, ગાંધીનગરમાં ૧૨.૫, સુરેન્દ્રનગરમાં ૧૨.૭, અમદાવાદમાં ૧૩.૮, વડોદરામાં ૧૪.૧ અને સુરતમાં ૧૭.૨ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું.
જામનગરમાં નૉનવેજની ૬૦થી વધુ રેંકડીઓ બંધ
Dec 06, 2019, 09:01 ISTકચ્છમાં અત્યારથી અસર : વાદળછાયું હવામાન, ઠંડી ગાયબ
Dec 06, 2019, 08:54 IST૨૦૦ રૂપિયા લઈ વાહનો છોડતો સુરતનો ટ્રાફિક જવાન સસ્પેન્ડ
Dec 06, 2019, 08:47 ISTબિન સચિવાલયની પરીક્ષા માટે સરકારે SIT ની રચના કરી: 10 દિવસમાં રીપોર્ટ સોપાશે
Dec 05, 2019, 18:10 IST