Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : પુરુષો મિત્રનાં અડપલાંઓને શા માટે નજરઅંદાજ કરે છે?

કૉલમ : પુરુષો મિત્રનાં અડપલાંઓને શા માટે નજરઅંદાજ કરે છે?

20 May, 2019 12:50 PM IST |

કૉલમ : પુરુષો મિત્રનાં અડપલાંઓને શા માટે નજરઅંદાજ કરે છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોઈ આપણને હેરાન કરે, હિંસક વ્યવહાર અથવા શારીરિક અડપલાં કરે તો ગમે? ન જ ગમે. ફૅમિલી, સહકર્મચારી કે નજીકના સંબંધીમાંથી કોઈએ આવી હરકત કરી હોય તો આપણે બીજી વાર તેને નજીક પણ ન ફરકવા દઈએ, પરંતુ ફ્રેન્ડ્સ આવું કરે તો? રિસર્ચ કહે છે કે પુરુષો પોતાના સોશ્યલ ગ્રુપમાં ફ્રેન્ડ્સની આવી હરકતોને સામાન્ય ગણે છે.

આ પણ વાંચો : ખાવાનો શોખ ખરો પણ કેટલું ખાવું તેનું ધ્યાન પણ રાખવું



અભ્યાસ કહે છે કે મિત્રોની કોઈ પણ વાતોને ગાઈવગાડીને કહેવી એ પુરુષોના સ્વભાવમાં જ નથી. વાસ્તવમાં આવી હરકતને ગુનો ગણવો જોઈએ, પણ પુરુષો મિત્રની આવી હરકતને રમૂજમાં ખપાવી દેતા હોય છે. નાઇટ પાર્ટી દરમ્યાન થતી છેડખાની સામે પણ તેઓ કંઈ બોલતા નથી. તેમનું માનવું છે કે ઑલ્કોહોલના નશામાં કોઈ ફ્રેન્ડ્સે શારીરિક અડપલાં કર્યાં હોત તો એને ગંભીરતાથી લેવાની આવશ્યકતા નથી. સોશ્યલ ગ્રુપમાં વારંવાર થતી આવી હરકતોથી તેઓ લાંબા ગાળે ટેવાઈ જાય છે. તેમની જગ્યાએ મહિલાઓ હોય તો તેઓ તરત ઍક્શનમાં આવી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2019 12:50 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK