Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જેન્ડર બદલાવીને કર્યા લગ્ન હવે યુગલમાંથી પતિ પ્રેગ્નેન્ટ

જેન્ડર બદલાવીને કર્યા લગ્ન હવે યુગલમાંથી પતિ પ્રેગ્નેન્ટ

29 May, 2020 09:46 AM IST | Mumbai Desk
Mumbai Correspondent

જેન્ડર બદલાવીને કર્યા લગ્ન હવે યુગલમાંથી પતિ પ્રેગ્નેન્ટ

સ્ત્રીમાંથી બનેલો પુરુષ હવે પ્રેગ્નેન્ટ

સ્ત્રીમાંથી બનેલો પુરુષ હવે પ્રેગ્નેન્ટ


કોલમ્બિયામાં એક અનોખું દંપતી છે. એમાં સ્ત્રી તરીકે જન્મેલી અને પોતાને પુરુષરૂપે ઓળખાવનાર ઇસ્તેબાન લાન્દ્રુ પતિની ભૂમિકામાં અને પુરુષરૂપે જન્મેલો તથા પોતાને સ્ત્રી તરીકે ઓળખાવનાર ડાના સુલતાના પત્નીની ભૂમિકામાં છે. જોકે કુદરતે વાસ્તવવાદી ભૂમિકા નિભાવી છે. ઇસ્તેબાન લાન્દ્રુ ગર્ભવંત છે. ટ્રાન્સજેન્ડર મૉડલ તરીકે નામના મેળવનાર ડાના સુલતાનાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પતિના પેટ પરના આઠ મહિનાના બેબી બમ્પને ચુંબન કરતો ફોટોગ્રાફ પોસ્ટ કર્યો છે. એ દંપતીએ ભૂમિકા ભલે પોતાની પસંદગીની અપનાવી હોય, ગર્ભ તો કુદરતી રીતે જ ધારણ કર્યો છે. સાર્વજનિક અભિવ્યક્તિમાં તેઓ ઇસ્તેબાન પતિ અને ડાના પત્ની હોવાનું જણાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2020 09:46 AM IST | Mumbai Desk | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK