Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટિક ટૉક પર વિડિયો લેવાના ચક્કરમાં ભાઈ ડૂબી ગયો એની ખબર પણ ન પડી

ટિક ટૉક પર વિડિયો લેવાના ચક્કરમાં ભાઈ ડૂબી ગયો એની ખબર પણ ન પડી

13 July, 2019 09:23 AM IST | હૈદરાબાદ

ટિક ટૉક પર વિડિયો લેવાના ચક્કરમાં ભાઈ ડૂબી ગયો એની ખબર પણ ન પડી

ટિકટોક પર વીડિયો લેતાં ગુમાવ્યો જીવ

ટિકટોક પર વીડિયો લેતાં ગુમાવ્યો જીવ


હૈદરાબાદમાં એક ઝરણામાં નહાતી વખતનો વિડિયો લેવાનું નરસમ્હાલુ નામના યુવાનને ભારે પડી ગયું. તે તેના ભાઈ સાથે પાણીમાં હતો અને ભાઈ વિડિયો લઈ રહ્યો હતો. જોકે અચાનક તેનો પગ ખસ્યો અને તે પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો એની વિડિયો લેનાર ભાઈને ખબર જ ન પડી.

આ પણ વાંચો : US Flood:અમેરિકામાં વરસાદે મચાવ્યો કહેર, વ્હાઈટ હાઉસમાં પણ ભરાયા પાણી



જ્યારે ખબર પડી ત્યારે તેને બચાવવાનું મુશ્કેલ થઈ ગયું એટલે વિડિયો લેનાર યુવક તરત પાણીમાંથી બહાર આવ્યો અને સ્થાનિકોની મદદ માગી, પરંતુ લોકો તેને મદદ કરીને બહાર કાઢે એ પહેલાં તેનો જીવ નીકળી ગયો હોવાથી પાણીમાંથી એનું શબ જ નીકળી શક્યું.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2019 09:23 AM IST | હૈદરાબાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK